________________
.
મત્રચિંતામણિ
સિદ્ધ થાય છે. આ માન્યતા ગ્રીક લેખકોના લાગેાસ' અને * ન્યુ ટેસ્ટામેન્ટ 'ના શūોનુ ભૌતિકરણ (Words made flesh ) ને લગતી છે.
'
આથર લાવેલે ‘Imagination and its wonders-કેપના અને તેના ચમત્કારા' નામના પુસ્તકમાં કહ્યું છે કે, શબ્દમાં રહેલી ગર્ભિત શક્તિ પર મત્રની ચેાજના થયેલી છે કે જેને પ્રમળ ઇચ્છિાશક્તિ તથા વિશાલ કલ્પના વડે ગતિમાન કરવામાં આવે છે. કુદરતની વિવિધ શક્તિ વચ્ચે કાઈ સ્પષ્ટ ભેદરેખા નથી, એટલે ગતિના એક પ્રવાહને ખીજા પ્રવાહમાં પલટી શકાય છે. કુદરતની શ્રીજી વસ્તુઓની માફક શબ્દ પણ થિરની ગતિનુ એક પરિણામ છે, એટલે તે ચેાસ ઘટનાઓ ઉત્પન્ન કરવામાં ઘણા અસરકારક ભાગ ભજવે છે.'
અહીં એ પણ જણાવી દઈએ કે મંત્રવિદ્યાનાં ઘણાં અંગ-પ્રત્યગા છે અને તેની ઉપાસનાને લગતી અનેક પ્રકારની પદ્ધતિઓ અસ્તિત્વમાં આવેલી છે, એટલે તેના પાર પામવા સહેલા નથી. એક મનુષ્ય વિદ્વાન્ થઈને તેના જીવનભર અભ્યાસ કરે ત્યારે જ મંત્રવિદ્યાનું કૉંઈક રહસ્ય પામી શકે છે અને તેના વિધિવિધાનથી પરિચિત થાય છે. અમને પાતાને મંત્રના વિષયમાં પ્રવેશ કરતાં તથા કિંચિત રહસ્ય પ્રાપ્ત કરતાં બે દાયકા કરતાં પણ અધિક સમય લાગેલા છે. તેમાં કેટલીક વાર તે ખાદીએ ડુંગર અને નીકળે ઊંદર ' એવા અનુભવ પણ થયા છે.