________________
અમ્રવચન
જીવનના ઉત્કર્ષ સાધવા માટે મંત્ર એક મહાશક્તિ શાળી સાધન છે, તે જીવનની જૂદી જૂદી ભૂમિકા પર રહેલા મનુષ્યાને જૂદી જૂદી રીતે સહાયભૂત થાય છે. વધારે સ્પષ્ટ કહીએ તે તે ધનાથીને ધન આપે છે, પુત્રાથી ને પુત્ર આપે છે; તથા આરાગ્ય, ચશ કે અધિકારની ઈચ્છાવાળાને આરાગ્ય, યશ કે અધિકાર આપે છે; વળી તે વિવિધ પ્રકારના ભ્રયામાંથી રક્ષણ કરે છે; કોઈ વ્યાધિ, રાગ કે પીડાએ પી પકડયા હાય તા તેનુ નિવારણ કરે છે; અને આધ્યાત્મિક વિકાસ દ્વારા પરમાત્મપદે પહોંચવાની અભિલાષા હાય તે તેમાં પણ છેવટ સુધી મદદ કરે છે.
આ વિરાટ્ વિશ્વમાં એવા કોઈ પદાથ નથી કે એવી કઈ વસ્તુ નથી કે જે મ ત્રશક્તિના પ્રભાવે પ્રાસ કરી શકાય નહિ; તેથી જ આપણા પ્રાચીન મહાપુરુષોએ તેને કલ્પવૃક્ષ, કામધેનુ કે ચિંતામણિ રત્નની ઉપમા આપી છે અને તેની સાધના, આરાધના કે ઉપાસના કરવા પર ખાસ ભાર મૂકેલ છે. મંત્રનું વાસ્તવિક સ્વરૂપ શુ છે ? તેમાં શક્તિ ક રીતે ઉત્પન્ન થાય છે ? તેના કેટલા પ્રકારો છે ? તેની કેટલી
.