________________
મંત્રચિંતામણિ
ત્રણ નેત્રવાળી હે માતા! વેદો હૂકારના રૂપમાં તારા નામનું કથન કરે છે. તે હૂકારનું સ્મરણ કરવાથી યમરાજના સેવકેના ભયથી મુક્ત થઈ (રસ્મરણ કરનારા લોકે) લેકપાલની સાથે (સ્વર્ગમાં રહેલા) નંદનવનમાં ક્રીડા કરે છે
हो हीमिति प्रतिदिनं जपता जनानां, किं नाम दुर्लभतरं त्रिपुराधिवासे ! ॥ મા-વિપીર-વીર-માનનીયस्तान् सेवते मधुमती स्वयमेव लक्ष्मीः ॥
હે ત્રિપુરમાં વાસ કરનારી ભગવતી ! આ જગતમાં હૂ હીં આ રીતે પ્રતિદિન જપ કરનાર મનુષ્ય માટે કઈ વસંત એવી છે કે જે દુર્લભ હેય? માનનીય એવા તે જપ કરનારાઓની માલા, મુકુટ અને મરવાળા હાથીઓ -વડે મધુમતી લક્ષમી સ્વયં સેવા કહે છે.”
ही कारमेव तव धाम तदेव रूपं, त्वन्नाम सुन्दरि सरोजनिवासमूले । त्वत्तेजसा परिणतं जगदादिमूलं,
सङ्गं तनोतु सरसीरूहसङ्गमस्य ॥ “હે માતા! તારું ધામ અને રૂપ તથા નામ માત્ર
૪ છે. હે કમલમાં વસનારી! તારા તેજથી પરિણત આ વ્હીકાર મંત્ર જગતનું આદિ મૂલ છે. તે કમલના સંગમની સંગતિ કરનારે થાઓ.”