________________
૧પ૪
મંત્રચિંતામણિ मुसेव्य-सद्यः फलचिन्तितार्था
ऽधिकप्रदश्वेतसि चेत्वमेकः ॥ “સુખે સાધી શકાય એવે અને ચિંતવ્યા કરતાં પણ અધિક તેમજ શીઘ્ર ફળ દેનારે તું એક જે ચિત્તમાં વિદ્યમાન છે, તે પછી ભિન્ન ભિન્ન આગમએ (તંત્રશાસ્ત્રોએ) નિર્દેશેલા સાધ્ય તેમજ સંદિગ્ધ ફળવાળા અને અ૫. લાભવાળા અન્ય મંત્ર અને યંત્રેથી શું ?”
चौरारि-मारि-ग्रह-रोग-भूता भूतादिशेषानल-बन्धनोत्थाः। मिथः प्रभावात् तव दूरमेव
नश्यन्ति मारिन्द्ररवादिचेमाः॥ સિંહની ગર્જનાથી હાથીઓ જેમ દૂર નાશી જાય. છે, તેમ તારા પ્રભાવથી ચેર, શ, મરકી, ગ્રહે, રેગ, ચામડીનાં દર્દો (કળિયા આદિ), ભૂતને વળગાડ તથા અગ્નિ અને બંધનથી ઉત્પન્ન થતા ભય દૂર નાશી જાય છે.”
प्राप्नोत्यपुत्रः सुतमर्थहीनः, श्रीदायते पत्तिरपीशतीह ॥ दुःखी सुखी चाथ भवेन्न किं किं
त्वद्रूपचिन्तामणिचिन्तितेन ॥ ચિંતામણિ સમાન તારા રૂપનું ચિંતન કરવાથી શું શું પ્રાપ્ત થતું નથી? જેને પુત્ર નથી, તે પુત્ર પામે છે, જેની પાસે ધન નથી, તે ધનવાન થાય છે સેવક પણ સ્વામી બને છે અને દુઃખી હેય તે સુખી થાય છે