________________
૧૫ર
-
મંચિંતામણિ પરથી હી કારની ઉપાસનાનું સામર્થ્ય તથા તેને મહિમા સમજી શકાશે. જ કાર તથા હી કારમાં જે સમાનતા તથા વિશેષતા રહેલી છે, તેને નિર્દેશ દેવી ભાગવતના સાતમા સ્કંધમાં આ પ્રમાણે કરવામાં આવ્યું છે :
ओमित्येकाक्षरं ब्रह्म तदेवाहुच हीमयम्, द्वे बीजे मम मन्त्री स्तो मुख्यत्वेन सुरोत्तमे । तत्रैकभागः सम्प्रोक्तः सच्चिदानन्दनामकः, मायाप्रकृतिसंज्ञस्तु द्वितीयो भाग ईरितः ॥
(ભગવાન શિવ પાર્વતીને ઉદ્દેશીને કહે છે કે હે મહાદેવી! 3 એ એક અક્ષર બ્રહ્મને વાચક છે અને તેને જ હીં મય કહેલો છે. આ બંને બીજે મુખ્યત્વે મારા મંગે છે. તેમને એક ભાગ સચ્ચિદાનંદ નામને છે અને બીજે ભાગ માયા–પ્રકૃતિસંજ્ઞક છે.'
તાત્પર્ય કે કાર અને હી કાર તાત્વિક દષ્ટિએ ભિન્ન નથી, કારણ કે તે બંને બ્રહ્મના વાચક છે. (અન્યત્ર કહેવાયું છે કે “િિત સર્વસિથિાનત્રાવો-હકાર એ સર્વ શક્તિમાન અને સર્વમાં વિરાજમાન બ્રહ્મને બેધક છે.) પરંતુ તેમાં પ્રથમ ભાગ એટલે કાર મુખ્યત્વે સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રત્યે લઈ જનારે છે, જ્યારે બીજો ભાગ એટલે હી કાર માયા કે પ્રકૃતિની અપાર લીલાને દર્શાવનારે છે.
તેવિશારદોએ હ્રીંકારને તંત્રપ્રણવ, શક્તિપ્રણવ તથા