________________
જે ધર્મમાં કાર-ઉપ સના
૧૩૭ તાત્પર્ય કે કાર રૂપી દેવનું આ પાંચ વર્ણો વડે ધ્યાન ધરવામાં આવે છે. તેનું કુલ આગળ સાતમી તથા આઠમી ગાથામાં બતાવશે.
नमत्रिभुवनेशाय रजोपोहाय भावतः । पञ्चदेवाय शुदाय ॐकाराय नमो नमः ॥३॥
“હે સંસ્કાર! તું ત્રિભુવનને સ્વામી છે અને ભાવથી કર્મરૂપી રજનું હરણ કરનારે છે. વળી તું (પંચપરમેષ્ઠી
સ્વરૂપ હોવાથી) પંચદેવ તરીકે વિખ્યાત છે અને (તાત્વિક દૃષ્ટિએ) અતિ શુદ્ધ છે. એવા તને મારા પુનઃ પુનઃ નમસ્કાર છે.”
मायादये नमोऽन्ताय प्रणवान्तर्मयाय च । वीजराजाय हे देव ! ॐकाराय नमो नमः ॥ ४॥
હે દેવ! તું માયાબીજની એટલે હીરકારની આદિમાં રહેનારે છે, તારા છે તમ પદ લાગે છે અને તે પ્રણવમય છે. એવા બીજરાજ સ્વરૂપ તને મારે પુનઃ પુનઃ નમસ્કાર હે.
આ સ્તુતિ “ ફ્રી રમ” એ મંત્રને ઉદેશીને કરાઈ છે. આ મંત્રની હી કારવિદ્યા તરીકે વિશેષ પ્રસિદ્ધિ છે. અને તે અચિંત્ય ફલને આપનારી છે. આ ગ્રંથના બીજા ખંડમાં તેની ઉપાસનાને વિસ્તૃત વિધિ દર્શાવેલ છે.
धनान्धकारनाशाय चरते गगनेऽपि च । तालुरन्ध्रसमायाते सम्प्राप्ताय नमो नमः ॥५॥