________________
૧૨
નથી. એણે તો ધણાય ધાગામતર કરી જોયા છે. આ અને આવાં અવતરણો ઉપરથી મંત્રની શક્તિના લેાકાના વિવિધ સ્તરમાં જે ખ્યાલ પ્રવર્તે છે, તેના આપણને પરિચય મલે છે. વર્ષોથી સુપ્રસિદ્ધ પુત્ર ‘ કિસ્મત 'ના સંપાદનમાં અનેકવિધ મા (ચત્રા સહિત) પ્રગટ કર્યાં છે, તેમાં અમને પણ આ શાસ્ત્રના અભ્યાસ થતો રહ્યો છે અને અમને એમાં સ ંશાધન પૂરતા જ રસ છે. લોકેામાં મંત્ર વિષે વધુ જાણવાની સમજવાની જિજ્ઞાસા છે. મંત્ર વિષે ઉંડાણુથી સમજવાની ઉત્કંઠા છે. તેવે સમયે શ્રી ધીરજલાલ ટા. શાહે જે પ્રયત્ના આરંભ્યા એ, તે સ્તુત્ય બને છે. એમણે મંત્રવિજ્ઞાન વગેરે ગ્રંથા પૂર્વે પ્રગટ કર્યો છે. તેમણે મને આમુખ લખવા વિન ંતિ કરી, તે મેં સહ સ્વીકારી, કેમ કે મંત્રસિદ્ધિ એ સોં૫નીજ સિદ્ધિ છે અને આયુર્વે તમામ રસાયન–વાજીકરણમાં “સંરો ધ્રુબ્યાનાં અન્ય ” ગણે છે.
·
[3]
આજે આપણે ઉત્તરાત્તર વિજ્ઞાનની સફળતામાં વધુ અને વધુ ચાંત્રિક જીવન, ઝડપી જ્વન અને પ્રગતિની હેરણકાના ભરતા રહીએ છીએ. હજારા માઈ લેાનુ' અંતર આજના શક્તિશાળી જેટા ક્લાકની ગણત્રીમાં કાપી શકે છે, એટલે દૂર સુદૂરના એ માનવી ભૌતિક રીતે ઘણા ઝડપથી નિકટ આવ્યા છે, પણ એ અતિ નિકટ માનવી વચ્ચેનુ અંતર વધ્યુ છે. આનુ કારણ ગમે તેટલી વૈજ્ઞાનિક પ્રગતિ છતાં માનવીને મનની શાતિ, પ્રસન્નતા કે સંતાપ નથી. ડૉ. એલેક્ષિસ કેરલ જેવા નાખત્ર પ્રાઇઝ વિજેતા મેન ધ અનનેાન મા એવા ભાવ વ્યક્ત કરે છે કે જ્યાં આપણા વડવા ૮૦ વર્ષની વયે ખડતલ આરેાગ્ય સાથે ખેતીમાં રચ્યાપચ્યા રહેતા, ત્યાં ૪૦ વર્ષની વયે આરામખુરશીમાં વ માનપત્ર વાચતાં કે ટેબલ ટેનિસ જેવી રમત રમતાં હાટ એટેકથી ઢળી પડી ભરણ પામવાના બનાવા વધતા જ જાય છે. અઢારમી સદી મુદ્ધિના યુગ હતા, ઓગણીસમી સદી પ્રતિના યુગ હતા, તે વીસમી
'