SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ છોટાલાલ ૧૨૮૩ (રાગ : બિહાગ) અબકી બેર ઉગારો નાથ મોય, અબકી બેર ઉગારો રે; એ સબ રિપુ મોહે બહુત સતાવે, તાતેં તુમહીં નિવારો રે. ધ્રુવ કબહુ મનોભવ સાયક મારે, મોહે ભમાવનહારો રે; કબહુક લોભ ઠગાવત આઈ, ક્રોધ જારે તન સારો રે. અબકી દૂરમતિ દુષ્ટ કુતરક ઉઠાવત , ઈરષા દેશ પસારો રે; આશા તૃષ્ણા બડી પારિણી , શુભ ગુણ ગ્રસત હમારો રે, અંબકી ઈષ્ટ ભવનમેં આવરણ દેવે, કૂડ કપટ છલ કારો રે; બહુ અવિવેક અનીતિમંદા, દેત મહા દુ:ખભારો રે, અબકી હરિ ગુરૂ સંત સ્વરૂપ એક હો, મોરી અરજ ઉર ધારો રે; જન ‘છોટાક’ લહો ઉગારી, જાણી ગુલામ તમારો રે. અબકo ૧૨૮૫ (રાગ : કાફી) વાવા રે અમીરી સંતનકી, સંતનકી હરિ ભગતનકી. ધ્રુવ માન અમાન નિરાદર આદર, પીડ મિટી બિહુતાપનકી. વાવાઇ લોભ મોહ કામાદિસે લડ, મારી ગરદન ક્રોધનકી. વાવાવ કેદ કિયે તિન પંચ પકડ કર, ફેરી દુહાઈ ચેતનકી. વાવાળ તષ સિંહાસન કીનો અધર પર, તાલી લગી સમાધિનકી. વાવાળ અનુભવ દેશમેં વસે નિરંતર, આતમરાજ અખંડનકી. વાવાળ વાલ મોરાર ચરણરજ ‘છોટા” બલિહારી એસે મહંતનકી. વાવા ૧૨૮૪ (રાગ : સોરઠ ચલતી) બોધ પિયાલા ગુરુકા પીનાં, તાકી છક નહીં છાની રે; નેનમેં નિરમલતા બસ રહીં, બેનનમેં શીતલતા નીરે. ધ્રુવ શ્રવણરંઘ તે ચલ્યો પ્રેમરસ, રૂદયકમલ હેરાની રે; વાં રસમે મન મગન ભયો જબ, તબહી કુબુદ્ધિ, નસાની રે. બોધo સૂક્ષમ બેદકા ભેદ ગુરુસે, જીને અનુભવ કર જાની રે; ભીતર બાહેર ભયો પ્રકાશા, ખુલ ગઈ આનંદ ખાની રે. બોધo નિજાનંદ કી ચડી ખુમારી, સુરત ભઈ મસ્તાની રે; નિજપિયુ આતમસે રંગ લાગ્યો, અખંડ રહે ગુલતાની રે. બોધ વાલ મુરાર કૃપા કર પાયો, અનુભવ અમી સુખદાની રે; જન “છોટા’ પર કરૂણા કરÉ, અભય કિયો દીન જાની રે. બોધo જયકૃષ્ણ ૧૨૮૬ (રાગ : બહાર) ખેલો જન જ્ઞાનકી હોરી, જલે જન પાસકી દોરી. ધ્રુવ સત્ ચિત્ આનંદ રૂપ તિહારો, ગુરુ પિચકારી છોરી, સનમુખ હોકર લે અપને પર હૅત ગુલાલ ગોરી; તજ્યો નામ રૂપકી જોરી. ખેલો અસ્તિ ભાતિ પ્રિય રૂપ બ્રહ્મકો, તાહીમેં ચિતક ઠોરી, વરણાશ્રમ અભિમાન જોં ગારી, તાહીક દૂર તજોરી; કરી ગુરુ વાકય કી ચોરી, ખેલો દેશિક આતમગ્યાન દેતહૈ, ફગવા અહીં ગ્રહોરી , જાનહું પંડિત કાષ્ટ હરે સંબ, બ્રહ્મ હુતાશન દહોરી; તેજો મદ આપ બહોરી. ખેલો વિષસમ જાણી વિષય છાંડકે, વિદ્ધત સંગ કરોરી, ઐસી હોરીસે જો જન ખેલત, તાહીક બંધ કયોરી; કહત ‘ જયકૃષ્ણ’ બહોરી, ખેલો દયા ધર્મ શ્રદ્ધા વળી, તપ ને ભક્તિ - ઉદાર; || પંચે ગુણ સાત્વિક તણા, નિર્ગુણ આત્માચાર. ૯૯૧ ભજ રે મના વસ્તુ સંગ્રહ સ્વાર્થતા, દાન ભોગ શૃંગાર; પંચે ગુણ એ રાજસી, નિર્ગુણ આત્માચાર. ભજ રે મના LEO
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy