________________
૧૨૬૫ (રાગ : ઝીંઝોટી) ક્યા તેરા ? ક્યા મેરા ? પ્યારે સહુ પડાઈ રહેગા. ધ્રુવ પંછી આપ ક્રિત ચિહું દિશથી, તરૂવર રેન વસરા; સહુ આપણે આપણે મારગત, હોત ભોરકી વેરા. પ્યારે ઈંદ્રજાળ ગંધર્વ નગર સમ, ડેઢ દિનકા ઘેરા; સુપન પદારથ નયન ખુલ્યા જિમ, જરક ન બહુવિધ હેર્યા. પ્યારે રવિસુત કરત શીશ પર તેરે, નિશદિન છાના ફેરા; ચેત શકે તો ચેત ‘ચિદાનંદ' સમજ શબ્દ એ મેરા, પ્યારે
૧૨૬૭ (રાગ : ભૈરવી) જીલો અનુભવ જ્ઞાન, ઘટમેં પ્રગટ ભયો નહિ. ધ્રુવ તલો મન થિર હોત નહિ છિન , જ્યાં પીપરકો પાન; વેદ ભણ્યો પણ ભેદ ન જાણ્યો, પોથી થોથી જાણ. ઘટમેં રસ ભજનમેં રહત દ્રવ્ય નિત, નહિ તસ રસ પહિચાન; તિમ શ્રુત પાઠી પંડિતકું પણ, પ્રવચન કહત અજ્ઞાન. ઘટમેંટ સાર લલ્લા બિન ભાર કહ્યો શ્રુત, ખર દૃષ્ટાંત પ્રમાણ; ચિદાનંદ અધ્યાતમ શૈલી, સમજ પરત એક તાન, ઘટમેંo
૧૨૬૬ (રાગ : મધુવંતી) જબલગ આવે નહિ મન ઠામ; તબલગ કષ્ટ ક્રીયા સબિ નિષ્ફળ, ર્યો ગગને ચિત્રામ. ધ્રુવ કરની બીન તું કરેરે મોટાઈ, બ્રહ્મવતી તુજ નામ; આખર ફ્લ ન લહેંગો જ્યોં જગ, વ્યાપારી બિનું દામ, જબલગo મુંડ મુંડાવત સબહી ગડરિયા, હરિણ રોઝ બન ધામ; જટાધર વટ ભસ્મ લગાવત, રાસભ સહતું એ ગામ, જબલગo એતે પર નહિ યોગની રચના, જો નહિ મન વિશ્રામ; ચિત્ત અંતરપર છલવે કુંચિતવત, કહા જપત મુખ રામ, જબલગo બચન કાય ગોપે દ્રઢ ન ધરે, ચિત્ત તુરંગ લગામ; સામે તું ન લહે શિવસાધન , જિઉ કણ સુને ગામ. જબલગo પઢો જ્ઞાન ધરો સંજમ કિરિયા, ન ાિવો મન ઠામ; ચિદાનંદ ઘન સુજસ વિલાસી, પ્રગટે આતમરામ, જબલગo
૧૨૬૮ (રાગ : શુદ્ધસારંગ) પિયા નિજ મહેલ પધારો રે, કરી કરૂણા મહારાજ;
પિચ પર ઘર મત જાવો રે. ધ્રુવ તુમ બિન સુંદર સાહિબા રે, મો મન અતિદુ:ખ થાય; મનકી વ્યથા મનહીં મન જાનત, કેમ મુખથી કહેવાય ? પિયા બાળભાવ અબ વિસરી રે, ગ્રહો ઉચિત મરજાદ; આતમ સુખ અનુભવ કરો પ્યારે, ભાંગે આદિ અનાદ. પિયા સેવકકી લજ્જા સુધી રે, દાખી સાહેબ હાથ; તો શી કરો વિમાસણ પ્યારે, અમે ઘર આવત નાથ. પિયo મમ ચિત્ત ચાતક ઘન તુમે રે, ઈસ્યો ભાવ વિચાર; ચાચક ધની ઉભય મિલ્યા પ્યારે, શોભે ન ઢીલ લગાર. પિયા ‘ચિદાનંદ' પ્રભુ ચિત્ત ગમી રે, સુમતાકી અરદાસ; નિજ ઘરધરણી જાણકે પ્યારે, સાળકરી મન આસ. પિયા
તન ઊજળાં મન મેલાં, ઓલા બગલા કાફર ઢંગ; ઉનસે તો કાગા ભલા કે તન મન એક જ રંગ. /
૯૮૦
બિગરી બાત બને નહીં, લાખ કરો કિન કોય; રહીમન બિગરે દૂધ સે મથે ન માખણ હોય.
ભજ રે મના
ભજ રે મના