________________
જેણે જીત્યા છે. કિલ્લા કાયાના કોટિધા, જેણે જીત્યા વાયુ બાંધ્યા મનના મહેલ ; જીતી ને જીતાડી જાણે જે પરમાત્માને , હીરો ઝળકાવે પથ્થરને પાડી પહેલ. એવા જેની ઉરગંગામાં અમૃત નિર્મળ નેહના, જેને મુખસાગર ગરજે પળપળ પ્રભુગાન; જેનો આતમા આતસ જેવો પાક ધગે સદા, જેનું જીવન રંક પરંતુ વિચાર મહાન. એવા ધારે ત્યારે દેવ ઉતારી દે જે સ્વર્ગથી, ધારે ત્યારે માનવ મર્ચે ચઢાવે સ્વર્ગ; એવા સદ્ગુરુનો અદ્ભુત પારસમણિ સ્પર્શ હો, ફૂટો અમ મતિમાં પ્રભુ જ્યોતિનાં ભર્ગ. એવા
થયા પ્રકાશ પ્રગટ તુજ ત્યારે, રહ્યું હૃદય મુજ સૂતું; ભમ્યો ભટકતો અંધારે હું, થયું થવાનું હૂતું. મારોહ કાળ વીત્યો ને ઉઘડી આંખો, ગઈ સપનાંની માયા; સૂકાં સરવર દેખી તીરપર, હંસ પછાડે કાયા. મારો ઝળતા સૂરજ લાગે ઝાંખા, જોઈ જોઈ આંખો ચોળું; ચંદ્ર અગન ઝરે ને તારા, લાગે ભૂતડાં ટોળું. મારો પાછળ ઊંચી આડ કરાડો, આગળ ઊંડી ખીણો; હરિવર ? મારો કર ધર, હું તો જુગ જુગનો બળ હીણો. મારો એક્લડો થળ થળ હું અથવું, પળ પળ અદલ દુભાતી; પકડું તારી પાંખડી હરિ ? ત્યાં, ગજ ગજ ફ્લે છાતી ? મારો
૧૧૮૮ (રાગ : ઝીંઝોટી) પ્રભુ શરણ વિણ કોણ ઉગારે ? હૈયું પળપળ હારે રે. ઘોર પવનમાં રજની ઘોરે, ચપળા ખૂબ ચમકારે રે; ગગને કડડ થાય કડાકા, હૈયું ધબકા મારે રે. પર્વત જેવા ઉછળે મોજાં, નાવ ગળે ચોધારે રે; દોરે સુકાની લાખ કળે પણ, ડુબે ના કિનારે રે, મહાસાગરનો મરજીવો પણ, ડરતો બંદર બારે રે; નાવિક વિણ કો માર્ગ બતાવે ? ખડકાં ઠારે ઠારે રે. ઓ પ્રભુજી ? તુંજ સુકાન અમારૂં, નાવિક તુંજ અમારે રે; ભવજલમાં અમ નાવ અદલ આ, પ્રભુ તારે આધારે રે.
ખાલસા
૧૧૯૦ (રાગ : ગઝલ) જિન્હોં ઘર ઝુમતે હાથી, હજારો લાખ થે સાથી; ઉન્ડ્રીંકો ખા ગઈ માટી, તું ખુશકર નીંદ ક્યોં સોયા ? નગારા કૂચકા બાજે, કિ ભેરૂ મૌતકા બાજૈ;
ન્ય સાવન મેઘલા ગાજે, તું ખુશકર નીંદ ક્યોં સોયા ? જિંન્હોં ઘર લાલ ઔ હીરે, સદા મુખ પાનકે બીડે; ઉન્ડ્રીંકો ખાય ગયે કીડે, તૂ ખુશકર નીંદ ક્યોં સોયા ? જિન્હોં ઘર પાલકી ઘોડે, જરી જખ તકે જોડે; વહી અબ મૌતને તોડે, તું ખુશકર નીંદ ક્યોં સોયા ? જિન્હોં સંગ નેહ થા તેરા, કિયા ઉન ખાકમેં ડેરા; ન ક્રિ કરને ગયે , તું ખુશકર નીંદ ક્યોં સોયા ?
૧૧૮૯ (રાગ : લાવણી) મારો કર ધરની ? ડગમગ પગ મુંજ ડોલે હરિવર ? બળ અંતર ભરની ? મારો કર ઘરની ? ધ્રુવ
ગૂઢ અરથ ગુરૂ બચનમેં , પુની સો પર ઉપકાર;
| પરપંચીકે બચનમેં, મદ મમતા અહંકાર, ભજરેમના
039
ગુણ ન લહે ગુણવંતકો, ગુણ કે જ્યહાં અજાન; કાગ સભામેં હંસકુ, કરે ન કોઈ સનમાન ૯૩૦
ભજ રે મના