SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭૯ (રાગ : રાગેશ્રી) સદા રહો અલમસ્ત રામ કી ધુન મેં હો જા મતવાલા. ધ્રુવ મસ્ત હુઈ શબરી કો દેખો ચુન ગુન બેર ખિલા ડાલા; ઉનકા દુઃખ હરને કે કારણ, સર કો અમૃત બના ડાલા. સદા મસ્ત હુએ હનુમંત કો દેખો, ઉર મેં રામ દિખા ડાલા; ઉનકા દુ:ખ હરને કે કારણ , પ્રેમ કા પન્થ ચલા ડાલા . સદા મસ્ત હુએ ધ્રુવરાજ કો દેખો, વન મેં વિષ્ણુ દિખા ડાલા; ઉનકા દુ:ખ હરને કે કારણ, શંખ ચક્ર પ્રગટા ડાલા. સદા મસ્ત હુએ પ્રહલાદ કો દેખો, ખંભમેં રામ દિખા Sાલા; ઉનકા દુ:ખ હરને કે કારણ નરસિંહ રૂપ બના ડાલા. સદા મસ્ત હુઈ દ્રૌપદી કો દેખો, ચીર મેં શ્યામ રમા ડાલા; ઉનકા દુ:ખ હરને કે કારણ, વસ્ત્ર કા ઢેર લગા ડાલા. સદા, મસ્ત હુઈ વિદુરાની કો દેખો, કેલે કા છિલકા ખિલા ડાલા; ઉનકા દુ:ખ હરને કે કારણ, બહુ વિધિ સ્વાદ બતા ડાલા. સદા મસ્ત હુઈ મીરાં કો દેખો, વિષ કા પ્યાલા પી ડાલા; ઉનકા દુઃખ હરને કે કારણ, વિષકા ભી અમૃત કર ડાલા. સદા મસ્ત હુએ તુલસી કો દેખો , રામાયણ કો રચ ડાલા; ઉનકો દુ:ખ હરને કે કારણ, દ્રગમત ક્લમ ચલા ડાલા. સદાd દર્દોની આ પીડા, રોવાથી મટશે નહિ, કલ્પાંત કરું તોયે , આ દુ:ખ તો ઘટશે નહિ; દુર્થાન નથી કરવું, એવું નિશ્ચય બળ દેજે. સમતાથી આ કાયા અટકી છે, નથી થાતાં તુજ દર્શન, ના જઈ શકું સુણવાને, ગુરુની વાણી પાવન; મંદિરિયે જવાનું, ફીને અંજળ દેજે. સમતાથી નથી થાતી ધર્મક્યિા, એનો રંજ ઘણો દિલમાં, દિલડું તો દોડે છે, પણ શક્તિ નથી તનમાં; મારા ભાવે પૂરા થાયે, એવો શુભ અવસર દેજે. સમતાથી છોને આ દર્દ વધે, હું મોત નહિ માંગું, વળી છેલ્લા શ્વાસ સુધી હું ધર્મ નહિ ત્યાગું; રહે ભાવ સમાધિનો, એવી અંતિમ પળ દેજે. સમતાથી ૨૧૮૦ (રાગ : યમન કલ્યાણ) સમતાથી દર્દ સહુ પ્રભુ ! એવું બળ દેજે; મારી ભક્તિ જો સાચી હોય, તો આટલું બળ દેજે. ધ્રુવ કોઈ ભવના બાંધેલા, મારા કર્મો જાગ્યાં છે, કાયાના દર્દ રૂપે, મને પીડવાં લાગ્યા છે; આ જ્ઞાન રહે તાજું, એવું સિંચન જળ દેજે. સમતાથી એરણકી ચોરી કરે, કરે સુઇકો દાન ઊંચા ચઢ કર દેખતે, કૈતક દૂર વિમાન | ભજ રે મના ૧૩૦ચ્ચે ૨૧૮૧ (રાગ : ભૈરવી) સરોવર કાંઠે શબરી બેઠી , રટે રામનું નામ; એક દિન આવશે સ્વામી મારા, અંતરના આરામ. ધ્રુવ વડલા નીચે ઝૂંપડી એની, માત-પિતા નહીં બાંધવ-વ્હેની; એકલી એક જ ધ્યાને બેઠી, ગાંડી કહે છે એને ગામ. એક0 ઋષિનાં વચનો હૈયે રાખી, દૂર દૂર ઘણી નજરૂ નાખી; ફળફૂલ લાવે ભોગ ધરાવે, કરતી એનું કામ. એક્ટ આજે વનમાં વેણું વાગે, વસંત સેના નીકળી લાગે; ઝગમગે એક આશા જ્યોતિ, સુકાયા હાડને ચામ. એક્ટ આજ પધાર્યા શબરીનાં સ્વામી, ધન્યતા ભીલડી આજે પામી; શ્રદ્ધાવેલી પાંગરી આજે, વૃત્તિ પામી છે વિરામ, એક્ટ સજળ નયને રૂપ નિહાળે, પ્રભુ મળ્યાંછે લાંબે ગાળે; ગદ્ગદ્ કંઠે રોમાંચ થયાને, શરીર થયું સુમસાન. એક0 || તીરથ ચલા નહાનકો, મન મેલા ચિત ચોર | / એકો પાપ ન ઉતર્યા, લાયા મણ દશ ઔર ૧૩૦૩ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy