________________
૧૯૯૩ (રાગ : કામોદ)
તૂને તો મુજે, જાલિમ દીવાના બના ડાલા; અપને રૂખે રોશનકા પરવાના બના ડાલા. ધ્રુવ અબ શીશાએ સાગરસે, કુછ કામ નહીં હમકો; સાર્કી, તેરી આંખોને મસ્તાના બના ડાલા. તૂને મસ્જિદમેં જો વાએજને કૌસરકા બયાં છેડા; રીન્દોને વહી અપના મયખાના બના ડાલા. તૂને જાહિદકો હુવા પયદા, પીનેકા નયા ચસકા; કૂજા જો વાકા થા, પયમાના બના ડાલા, તૂને
તસ્વીરે સનમ રખ દી, મીમબરકે કરીબ હમને;
કાર્બમેં ભી છોટા સા, બુતખાના બના ડાલા. તૂને નીલા હૈ શબે વાદા, અરમાન દિલી સારા; અબ હમને બડે ઘરકો, વિરાના બના ડાલા, તૂને
ભજ રે મના
ઐ સામરી ઇસ બુતકી, આંખમેં તો જાદુ હૈ; જબ ઉસને નજર ડાલી, દીવાના બના ડાલા. તૂને
" સનમ-વહાલો; રૂખ-ચહેરો, રૂખે રોશનકો-પ્રકાશિત ચહેરાનો, સાગર-દારૂ પીવાનો પ્યાલો (શીશા સાથે રહેતો દારૂનો પ્યાલો); કૌસરકો બયાં છેડા-પેલીદુનિયાનું બ્યાન ચલાવ્યું; રીંન્દો-મસ્તો, ખુદાઈ જ્ઞાનરૂપી દારૂ પીવાવાળા, જાહીદ- ધર્મપંથી; ચસકા-શોખ; વકા-હાથ ધોવાનો; પયમાના-પ્યાલો, મીમબર-અલાયદા પાક ઓરડાનો ઊંબર; કરીબ-પાસે; શબે-રાતનો
૧૯૯૪ (રાગ : હરિગીત છંદ)
તું તીર્થમાં જ્યાં ત્યાં વિચરતો, ધર્મ જાણીને ધસ્યો, વૈરાગ્યથી વસ્તી તજીને, વન વિષે જઈને વસ્યો; ભગવાં ધરીને ભટકતો રહી, પેટ ભીખીને ભર્યું, શી રીતે ઈશ્વર રીઝશે ? તે સારું કોઈનું શું કર્યું ? ધ્રુવ
ચાહ ગઈ ચિંતા ગઈ, મનવા બેપરવાહ જિનકો કછુ ન ચાહિયે, સો શાહનકા શાહ ૧૨૦૪
તેં નિત્ય સ્નાન ત્રિકાળ કીધું, ચાહી ગોમય ચોળીને, તેં પંચગવ્ય વિશેષ પ્રાશન, કીધું ઘોળી ઘોળીને; આહાર એક જ વાર કરવો, એવું વ્રત તે આચર્યું. ભગવાં
તે નવનવા નૈવેદ કરીને, તે પ્રસાદી તું જમ્યો, ઉપવાસ ને એકાસણાં કરી, દેહને બહુ તેં દમ્યો; બહુ વર્ષ મુખ મુનિ વ્રત લીધું, તે ઠીક તુજ મનમાં હર્યું. ભગવાં૦
તેં પ્રાર્થના પ્રભુની કરી, મુખ વિવિધ વચન ઉચ્ચારીને,
તે સ્તોત્ર પાઠ ઘણા કર્યા, નિત્ય નિત્ય નિયમો ધારીને; ગદ્ગદ્ કંઠે ગુણગાન કરતાં, આંખથી આંસુ ઝર્યું. ભગવાં ભગવાન લુખી ભક્તિથી, રીઝે નહી તલ માત્રને,
પણ ભક્તિ પર ઉપકાર સાથે, થાય પ્રભુ પ્રિય પાત્ર તે;
તે વગર વાદ વિવાદ કીધા, કામ તેથી શું સર્યું ? ભગવાં૦
૧૯૯૫ (રાગ : આહીરભૈરવ)
હી
તૂ હી ! સાગર હૈ, તૂ ! કિનારા, ઢૂંઢતા હૈ તું કીસકા સહારા ? ધ્રુવ મનમેં ઉલઝા કભી, તનમેં ઉલઝા, તું સદા અપને દામનમેં ઉલઝા(૨) સબસે જીતા ઔર અપને સે હારા. ઢૂંઢતા
વિષ નિભાલે કિ અમૃત નિભાલે, ડૂબ કે થાહ અપની લગાલે (૨) તૂ હૈ શિવ, તૂ હી શિવકા દુલારા. ઢૂંઢતા ઉસકા સાયા હૈ તૂં, ઉસકા દર્પણ, તેરે સીને મેં હૈ ઉસકી ધડકન (૨) તેરી આંખોમેં ઉસકા ઇશારા. ઢૂંઢતા
પાપ ક્યા ? પૂન્ય ક્યા ? યે ભૂલા દે, કર્મ કર કી ચિંતા મીટા દે(૨) યે પરીક્ષા ન હોગી દુબારા. ઢૂંઢતા
કબહુંક મંદિર માલીયા, કબહુક જંગલ બાસ સબહી ઠૌર સુહાવના જો હરિ હોવે પાસ
૧૨૦૫
ભજ રે મના