________________
કરશું ધરમ નિરાંતે કહે તું ગુમાનમાં, જે જાય છે ઘડી તે, ક્રીને નહિ મળે. અવતાર
૧૮૭૬ (રાગ : ભૈરવી). અમે મહેમાન દુનિયાના, તમે મહેમાન દુનિયાના, સહુ મહેમાન દુનિયાના છીએ મહેમાન દુનિયાના. ધ્રુવ ઘડી પહોર કે દિન ચાર, કે બહુ વર્ષ રહેવાના; છતાં ક્યારે જશું નક્કી ? નથી એ સાફ કહેવાના. અમે બરાબર બાજરી ખૂશે, ઉઠીને તુર્ત જાવાના; સંબંધી રોકશે તોયે, પછી નહીં પલ્ક રહેવાના. અમે ભલે વ્હાલાં ઊઠી જાવે, અમે નહીં લેશ રોવાના; અમે પણ એ જ મારગમાં , ખરે છીએ જ જાવાના. અમે સુખોના સ્વાદને ચાખી, નથી મગરૂર બનવાના; દુ:ખોના ડુંગરા દેખી, નથી કાંઈ હાર ખાવાના. અમે જમા કીધું જશું મેલી, ન સાથે પાઈ લેવાનો; નથી માલિક અંતે તો, અમે ફૂટી બદામીના. અમે અજાણ્યા પંથમાં જાતાં, અમે નહિ લેશ ડરવાના; પ્રભુની મહેરબાનીના, અમારી પાસ પરવાના. અમે
( ૧૮૭૮ (રાગ : ભૈરવી) અવિનાશી અરજી ઉર ધરો, કરૂણાસાગર કરૂણા કરજો; ભક્તોના દોષ ન દિલ ધરજો, કરૂણાસાગર કરૂણા કરજો. ધ્રુવ દરબારે આવ્યો આશધરી, નથી ખોટ તારે ભંડારે હરિ; સુખ સંપત્તિ ચાહું ના નાથ જરી , દે જે એવું કે ન આવું ફી.
આશુતોષ સંતોષ ઉર ધરજો, કરૂણાસાગર નથી નામ સ્મર્યા કદી યાદ કરી, નથી દર્શને આવ્યો ભાવ ધરી; નથી યોગ કીધા ન સમાધિ ધરી, તોયે તુજ નયણે ન રીસ જરી,
અંતરથી અળગો નવ કરશો. કરૂણાસાગર મિથ્યા સંસારે ન સાર જોયો, સપનાના સુખમાં હું મોહ્યો; મન મેલ કદીના મેં ધોયો, આવ્યો અવસર એળે ખોયો.
અણસમજણે અંધારા હરજો. કરૂણાસાગર અંતરયમી એજ્જ માંગુ, મોહ-માયા નિંદ્રાથી જાગું, તવ ચરણ કમળમાં અનુરાગુ, જપતાં તુજ નામ આ તન ત્યાગું,
દેવ ચરણ-કમળમાં જાવાધો. કરૂણાસાગર
૧૮૭૭ (રાગ : ભૂપાલ તોડી) અવતાર માનવીનો ફ્રીને નહિ મળે, અવસર તરી જવાનો, ક્રીને નહિ મળે. ધ્રુવ સૂરલોકમાંય ના મળે ભગવાન કોઈને, અહીંયા મળ્યાં પ્રભુ તે ક્રીને નહિ મળે. અવતાર લઈ જાય પ્રેમથી તને કલ્યાણ મારગે, સંગાથ આ ગુનો, ફ્રીને નહીં મળે, અવતાર જે ધર્મ આચરીને કરોડો તરી ગયા, આવો ધરમ અમૂલો, ક્રીને નહિ મળે. અવતાર જેસી નીત હરામમેં, વેસી હરીસોં હોય; ચલા જાય વૈકુંઠમેં, પલા ન પડે કોય.
૧૧૪૨
૧૮૭૯ (રાગ : દેવરંજની) અવિનાશી આત્મ મહલ, ચૈતન્ય પ્રકાશમયી; તહાં શાશ્વત વાસ રહે, ચૈતન્ય વિલાસમય. ધ્રુવ આનંદ આનંદ ઉછલે, સવગ પ્રદેશોમેં, અદ્ભુત વૃપ્તિ મિલતી, અપને હી અંતરમેં; અભુત આતમ વૈભવ, દીખે ચૈતન્યમયી. અવિનાશી
રામ ભજીલે પ્રાણિયા, પછી ભજાશે નાંહિ; | કાયા થાશે જાજરી, બેઠું રહેવાશે નાંહિ.. ૧૩
ભજ રે મના
ભજ રે મના