________________
નાભિકમળથી આનંદ ઊલટ્યો, અચાનક લહેર ઊભરાણી; બ્રહ્મ-ગુફના ભેદ જ્યારે ભાંગ્યા, ત્યાં જઈ સુરતા ઠેરાણી. સંતો જેને સગુરુ પૂરા નથી ભેટ્યા, તેનું સર્વે થયું ધૂળધાણી; ઘડ ઉપર જેને મસ્તક ન મળે, તેણે આ વસ્તુ માણી. સંતો આ ઘટમાં હરિ સભર ભર્યો છે, માંહેલો મરમ લીધો જાણી; રામદાસ-ચરણે ભણે ‘ભાદુદાસ’, લહેરમાં લહેર સમાણી. સંતો
સકળ ભોમ પર અકળ શ્યામ હૈ, ગજ ગુણિકા ઉદ્ધારી; ગરજે ગગનમેં પ્રેમતત્ત્વ શું, પ્રેમ હેત કરી જારી. મેં ધ્યાન ધાર કરી સદ્ગુરુ શબ્દ હદ-બેહદ વિચારી; સુરતા કર લે ચૌદ લોકમેં, અરસપરસ ધૂન પ્યારી. મેંo સેજ શૂન્યમ્ ત્રિકુટી ધૂનમેં, અખંડ જ્યોતિ ઉજિયારી; ભીમ સાહેબ” ત્રિકમ કે ચરણે , બેર-બેર બલિહારી, મૈo.
ભૂધરદાસા
૧૫૦૫ (રાગ : બાગેશ્રી) સો ગુરુદેવ હમારા હૈ સાધો, જોગ અગનિમેં જો થિર રાખે, યહ ચિત ચંચલ પારા હૈ. ધ્રુવ કરન કુરંગ ખરે મદમાત, જપ તપ ખેત ઉજારા હૈ; સંજમ ડોર જોર વશ કીને, એસા જ્ઞાન વિચારા હૈ. સો જા લક્ષ્મી કો સબ જંગ ચાહૈ, દાહ હુઆ જગ સારા હૈ; સો પ્રભુ કે ચરનનકી ચેરી, દેખો અચરજ ભારા હૈ. સો૦ લોભ સરપકે કહર જહકી, લહર ગઈ દુખ ટારા હૈ; ભૂધર' ના રિખકા શિખ હુજે, તબ કછુ હોય સુધારા હૈ. સોળ
ભૈયા ભગવતીદાસ ભૈયા ભગવતીદાસ ગરાનિવાસી ક્ટારિયા ગોત્રીય ઓસ્વાલ જૈન હતા. તેમના દાદાનું નામ દશરથ સાહૂ અને પિતાનું નામ લાલજી હતું. ભગવતીદાસની કવિતાઓની રચનાઓ વખતે ઉલ્લેખ મળે છે કે, તે વખતે ઔરંગઝેબનું રાજ હતું. તેમની કવિતાઓમાં પોતાનો ઉલ્લેખ, ભૈયા, ભવિક અને દાસકિશોર ઉપનામોથી કર્યો છે. તેમનો સમય વિ. સં. ૧૮મી શતાબ્દીનો છે. ઓરંગઝેબનો સમય વિ. સં. ૧૭૧૫-૧૭૬૪ રહ્યો છે. તેમની રચનાઓનો સંગ્રહ “બ્રહ્મવિલાસ” નામથી પ્રકાશિત છે. જેમાં ૬9 રચનાઓ આલેખિત છે. તેમની પદ રચનાઓ સ્તવન, વસ્તુસ્થિતિ નિરૂપણ, આત્માલોચન વગેરે પર આધારિત છે.
૧૫૦૭ (રાગ : જોગિયા) છાંડિ દે અભિમાન જિયરે, છાંડિ દે. ધ્રુવ કાકો તૂ અરૂ કૌન તેરે ? સબ હી હૈ મહિમાન; દેખા રાજા રંક કોઉં, થિર નહીં ચહ થાન. છાંડિo જગત દેખત તેરિ ચલવો, તૂ ભી દેખત આન; ઘરી પલકી ખબર નાહીં, કહા હોય વિહાન. છાંડિo ત્યાગ ક્રોધ રૂ લોભ માયા, મોહ મદિરા પાન; રાગ-દોષહિં ટાર અંતર, દૂર કર અજ્ઞાન. છાંડિo ભયો સુરપુર દેવ બહૂ, કમ્બહૂ નરક નિદાન; ઇમ કર્મવશ બહુ નાચ નાચે, “ભૈયા' આપ પિછાન. છાંડિo
ભીમ સાહેબ
૧૫૦૬ (રાગ : નટબિહાગ) મેં તો અજબ નામપે વારી ! સુન કે સુખમન નારિ, મેં તો અજબ નામપે વારી. ધ્રુવ અજબ નામ હૈ સબસે મોટા, સોચ ખોજ સંસારી; પરાપારમેં અપરમ દેખ્યા, ઐસા આનંદકારી. મેં પ્રિય વ્રતમેં ભૂપ જે, ચક્વર્તી રાજન;
આવે મુઠી બાંધકે, જાવે પસારી પાન. || ભજ રે મના
અસંખ્ય સેના ચાલતી, જાકે આગે આય; || સોહિ દલ યા ભૂમિપરી, તે ગએ સમાય. | ૯૨૫)
ભજ રે મના
૯૪