________________
૧૦૦૮ બિહાગ ૧૦૦૯ સારંગા ૧૦૧૦ આશાવરી ૧૦૧૧ કટારી
હમસે રાર કરો ના મોરારી હરિ ગુન ગાના ગુરુ રૂપકા હરિ કે બીના કૌન ગરીબ કો જ્ઞાની ગુરૂ મળિયા રે
દુજો રે અંજન હય તરકીતકા, પ્રેમલક્ષણા સોહાવેજી; ચેન પડે દિન રેન નહીં તો, આશિક આપ કહાવેજી . અંજન ત્રીજો રે અંજન હય હકીક્ત કો, ભક્તિ પરા ઘર આવેજી; બાલક બનકર ધ્યાન ધરે તો, સનમુખ નૂરકો પાવેજી. અંજન ચોથો રે અંજન હય મારક્ત કો, જ્ઞાનયોગ પદ ગાવેજી; હું પદ બીસર કે આપકો દેખે, આપમેં આપ સમાવેજી. અંજન આપહી આપ દીખે હર જાવે, દુજા નજર નહીં આવેજી; ‘દાસ સત્તાર’ અયસો અંજન આંજો, તો જ્ઞાનચક્ષુ ખુલ જાવેજી . અંજન
ણિ (૧) હર - ખુદા, (૨) હરમેં - દરેક માં, (૩) હરકો - પ્રભુને, (૪) શરીઅત - ઇસ્લામી
કર્મકાંડ, ( ૫) નવધા - નવરીતની ભક્તિ , (૬) મારૈક્ત - જ્ઞાન
૯૯૦ (રાગ : સારંગ એવી પ્યાલી પીધી મેં તો, મારા સદ્ગુરુના હાથે રે; પીતાં મારે પ્રીત બંધાણી, મારા પ્રીતમની સંગાથે રે. ધ્રુવ પ્રેમતણી લાગી છે અગ્નિ, એ તો મટી હાડે હાડે રે; અણસમજુ અજ્ઞાની મુજને, ગાંડી ગણીને કહાડે રે. એવી પ્રેમે સદ્ગુરુ મુજને મળિયા, મારો સળ થયો જન્મારો રે; હું ગાંડી કે દુનિયા ગાંડી ? જ્ઞાની આપ વિચારો રે. એવી સ્વામીના તો સુખને બેની, પરણેલી સ્ત્રી જાણે રે; શું સમજે કુંવારી કથા ? એ તો પિયરિયું જ વખાણે રે. એવી દાસ સત્તાર સદગુરુ પરતાપે, પરણી મોજ માણે રે; જોવું હોય પિયુનું સુખ , તો પરણો વચન પરમાણે રે, એવી
૯૯૨ (રાગ : સોરઠ ચલતી) કોને કહું દિલડાની વાતું ? નથી રહેવાતું, હવે નથી રહેવાતું (૨). ધ્રુવ જેને જેને કહ્યું તે કહ્યું નવ માને , મૂરખ ગણીને મારે લાતું. નથી ઘેલા લોકડીયાં, મારી ગત શું જાણે ! મારા રૂદિયામાં કંઈ કંઈ થાતું નથી, દિલનાં દર્દ તો દર્દી દિલ જાણે, હકીમોને નથી સમજાતું. નથી, સુગરા મળે તો શાંતિ સ્થાપે, નુગરા પાછળથી કરે વાતું. નથી. કહે ‘સત્તારશાહ' ભજો એક અવિનાશ, ભક્તિથી રહે મન રાતું. નથી.
૯૯૧ (રાગ : ધોળ) અંજન અયસો આંજીએ રે, હર હરમેં દરશાવેજી ; હરકો દેખ ફ્રિ આપકો દેખે, તો આપહી હર હોજાવેજી . ધ્રુવ સાચે ગુરુસે અંજન સીખકર, પ્રથમ ખુદ અજમાવેજી; અંજન લે મંજન કરે દિલકો, તો દુગ્ગા દુ:ખ મિટાવેજી . અંજન પહેલો રે અંજન હય શરીયતકો, નવધા ભક્તિ કહાવેજી ; તન, મન, બચન , નયન કો ધોવે, શાસ્ત્ર સત સમજાવેજી. અંજન
કેશ, શીષ, ભાલ, મોંહ, વરૂણી, પલક, નૈન, ગોલક, કપોલ, ગંડ, નાસા, મુખ શ્રીન હૈ, અધર દસન, ઓઠ રસના, મસૂડા, તાલુ, ઘટિકા, ચિંબુક, કંઠ, કંધા, ઉર મૌન હૈ; કાંખ, કટિ, ભુજા, કર, નાભિ, કુચ, પીઠ, પેટ, અંગુલી, હથેલી, નખ જંઘાથલ ચૌન હૈ, નિતંબ, ચરણ, રોમ એતે નામ અંગનકે, તામ્ તું વિચાર નર તેરા નામ કૌન હૈ?
દાદૂ રામ સંભારી લે, જબ લગ સુખ શરીર
ફિર પીછે પછિતાયગા, જબ તનમન ધરે ન ઘીર || ભજરેમના
છે
| દાદૂ ઇસ સંસારમેં, મુજ સે દુ:ખી ન કોઈ પ્રિય મિલન કે કારને, મેં જલ ભરિયા રોઈ
GOD
દાસ સત્તાર