________________
૮૦૦ (રાગ : કાફી) બંસીવાલા આજો મોરા દેશ, તોરી સામળી સૂરત હદ વેશ. ધ્રુવ આવન આવન કેહું ગયે , કર ગયે કોલ અનેક; ગણતાં ગણતાં ઘસ ગઈ જીભ, હારી આંગળીઓની રેખ. બંસીવાલા એક બન તૂટી, સકલ બન ટૂંઢી, ટૂંઢ સારો દેશ; તોરે કારણ જોગન હોઉંગી, કરંગી ભગવો વેશ. બંસીવાલા કાગદ નાહિ મારે, સાહીં નાહિ, ક્લમ નહિ લવલેશ; પંખીનું મરમેશ નહી, કિન સંગ લખું સંદેશ. બંસીવાલા મોર મુગટ શિર છત્ર બિરાજે, ઘૂંઘરવાળા કેશ; * મીરાં' કે પ્રભુ ગિરિધરના ગુણ , આવોની એણે વેશ. બંસીવાલા
૮૦૨ (રાગ : બાગેશ્રી) હાંને ચાકર રાખોજી, લાલ હાંને ચાકર રાખોજી. ધ્રુવ ચાકર રહસું, બાગ લગાસું, નિત ઊઠ દરસન પાર્ક વૃંદાવનકી કુંજ ગલિનમેં, ગોવિંદ - લીલા ગાસું. મ્હાંનેo ચાકરીમેં દરસન પાઊં, સુમિરન પાઊં ખરચી; ભાવ - ભગતિ જાગીરી પાઊં, તીનો બાતાં સરસી, મ્હાંને મોર મુકુટ પીતામ્બર સોહે, ગલે બૈજંતી માલા; વૃંદાવનમેં ધેનુ ચરાવે, મોહન મુરલીવાળા, હાંને ઊંચે ઊંચે મહલ બનાઊં, બિચ બિચ રાખું બારી; સાંવરિયા કે દરસન પાઊં, પહિર કુસુમ્બી સારી. હાંને જોગી આયા જોગ કરનÉ, તપ કરને સંન્યાસી; હરિ - ભજનÉ સાધુ આયે, વૃંદાવન કે વાસી. હાંનેo મીરાં' કે પ્રભુ ગહિર ગંભીરા, હૃદે રહોજી ધીરા; આધી રાત પ્રભુ દર્શન દૈહૈં, પ્રેમ નદી કે તીરા. હાંનેo
૪િ (૧) પીછાંની કલમ
૮૦૧ (રાગ : કલાવતી) મ્હારે જનમ - મરણરા સાથી થાને", નહિ બિસરૂં દિન રાતી, ધ્રુવ થાં દેખ્યાં બિન લ ન પડત હૈ, જાણત મેરી છાતી; ઊંચી ચઢ ચઢ પંથ નિહારૂં, રોય રોય અખિયાં રાતી. હોરેo યો સંસાર સકલ જગ જૂઠો, જૂઠા કુલરા ન્યાતી; દોઉ કર જોડયા અરજ કરૂં છું, સુણ લીજ્યો મેરી બાતી. હોરેo યો મન મેરો બડો હરામી, જયું મદમાતો. હાથી; સગુરૂ હાથ ધર્યો સિર ઉપર, આંકુશ હૈં સમઝાતી. હોરેo પલ પલ પિવકો રૂપ નિહારૂં, નિરખ - નિરખે સુખપાતી; “મીરાં' કે પ્રભુ ગિરધર નાગર, હરિચરણાં ચિત રાખી. હોરેo
ધ્રુવ
૮૦૩ (રાગ : માલકોષ) મત જા મત જા મત જા જોગી (૨). તેરે કારણ પ્રેમભક્તિકી મઢ રચી, તું આજા. જોગી પાય પરૂ મેં ચેરી તેરી, જા તો ચિતામેં જલાજા, જોગી જલ જલ ભઈ ભસ્મકી ઢેરી, અપને અંગ લગાજા. જોગી મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, જ્યોત મેં જ્યોત મિલાજા, જોગી
Yિ (૧) આપને , (૨) કુળના, (3) સંબંધી, (૪) અંકુશ
ગુરૂ કુમ્હાર શિષ્ય કુંભ હૈ, ગઢિ ગઢિ કાઢે ખોટ ભીતર હાથ સહાર હૈ, બાહર બાહૈ ચોટ ||
૪૮૦
કબિરા બાદલ પ્રેમકા, હમ પરિ બરસ્યા આઈ || અંતરિ ભીગી આતમો, હરિ ભઈ વનરાઈ
૪૮૭)
ભજ રે મના
મીરાંબાઈ