________________
...સ્થાન - સ્થાન. ૩, ઉદેશક. ૪... [૨૧]] પ્રાયશ્ચિતના ત્રણ ભેદ [૧૧] જંબુદ્વીપમાં દક્ષિણે તથા ઉત્તરે-ત્રણ ત્રણ-અકર્મભૂમિ, ક્ષેત્ર,
વર્ષઘરપર્વત, મહાદ્રહ, દેવી, મહાનદી, અંતરનદી [૧૨] દેશથી અને સર્વથી ભૂકંપના ત્રણ કારણો [૨૧૩] કિલ્પિષિક દેવોના ત્રણ ભેદ, કિલ્બિષિક દેવોનું રહેઠાણ [૨૧૪] શકેન્દ્રની પર્ષદાના દેવ-દેવી, ઈશાનેન્દ્ર-દેવીની સ્થિતિ [૨૧૫] પ્રાયશ્ચિત, અનુદઘાતિક પ્રાયશ્ચિત, પારાચિક પ્રાયશ્ચિત,
અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતના ત્રણ-ત્રણ ભેદો [૨૧] પ્રવજ્યા, મુંડિત કરવા, મહાવતારોપણ, આદિ માટે અયોગ્ય વ્યક્તિ [૨૧૭ વાચનાને અયોગ્ય, વાચના યોગ્ય, દુર્બોધ્ય, સુબોધ્યના ત્રણ ભેદો [૧૧૮] માંડલિક પર્વતના ત્રણ ભેદ [૧૯] પરિમાણમાં સૌથી મોટા પદાર્થ ત્રણ [૨૦] કલ્પસ્થિતિના ભેદ-ત્રણ રિર૧] શરીરના ત્રણ ભેદ-ચોવીશ દંડકને આશ્રીને રિરર) ગુરુ-ગતિ-સમૂહ-અનુકંપા-ભાવ અને શ્રુત એ સર્વેના પ્રત્યેનીકો [૨૨૩] પિતા થકી અને માતા થકી પ્રાપ્ત થતા અંગો [૨૨૪] શ્રમણને અને શ્રમણો પાસકને મહાનિર્જરા થવાના હેતુ-પ્રવૃત્તિ [૨૫] પુદગલ ગતિમાં પ્રતિઘાતના કારણો [રર૬] ચક્ષુવાળા જીવોના ત્રણ ભેદ [૨૨૭] અભિસમાગમ-વિશિષ્ટ જ્ઞાનના ભેદો, તેની પ્રાપ્તિ ક્યારે? [૨૮] ઋદ્ધિ, દેવદ્ધિ, રાજધ્ધિ, ગણી-ઋદ્ધિના ભેદો- ત્રણ ત્રણ [૨૯] ગૌરવ- (ગર્વ) ના ત્રણ ત્રણ ભેદો [૨૩૦] કરણ ના ભેદ- ધાર્મિક, અધાર્મિક, ધાર્મિકા ધાર્મિક [૨૩૧] ધર્મના ભેદ- સુઅધિત, સુધ્યાત, સુતપસ્થિત [૩૨] વ્યાવૃત્તિ (હિંસાદિ નિવૃત્તિ)ના ભેદ- ત્રણ [૨૩૩] અંતના ભેદ-લોકાંત, વેદાંત, સમયાંત [૨૩] જિન-કેવળી-અન્તના ભેદો ત્રણ-ત્રણ [૨૩૫] લશ્યાના ભેદો – ગંધ, ગતિ, સંક્લેશ, મનોજ્ઞ, વિશુદ્ધિ આદિને આશ્રીને [૩૬] મરણ, બાલમરણ, પંડિતમરણ, બાલ-પંડિત મરણના ભેદો [૨૩૭]-અવ્યવસિત માટેના અહિતકારી સ્થાનો-ત્રણ, વ્યવસિત માટેના હિતકારી સ્થાનો - ત્રણ
મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ