________________
૪૫- આગમ વર્ગીકરણ
શ્વેતાંબર મૂર્તિપૂજક વર્તમાન પરંપરા મુજબ આગમોની સંખ્યા પિસ્તાળીસ નિર્ધારિત કરાયેલી છે, આ ૪૫ – આગમોનું વર્ગીકરણ છ વિભાગોમાં કરાયેલ છે. તે આ પ્રમાણે – [૧] 11- અંગ, [૨] 12- ઉપાંગ, [3] 10- પન્ના, [૪] 6- છેદ, [] 4- મૂલ, [5] 2- ચૂલિકા..
[૧] અંગસૂત્રો – ૧૧ -
૧- આયાર, ૨- સૂયગડ, ૩- ઠાણ, ૪-સમવાય, પ-વિવાહપન્નત્તિ, ૬- નાયાધમકહા, ૭-ઉવાસગદસા, ૮-અંતગડદસા, ૯-અનુત્તરોપપાતિકદસા, ૧૦-પપ્પાવાગરણ, ૧૧-વિવાગસૂય.
[૨] ઉપાંગસૂત્રો - ૧૨ -
૧- ઉવવાઈઅ, ૨- રાયપ્રસેણિય, ૩- જીવાજીવાભિગમ, ૪- પન્નવણા, ૫- સૂરપન્નત્તિ, ૬- ચંદપન્નત્તિ, ૭- જંબુદ્વીપપન્નત્તિ, ૮- નિરયાવલિયા, ૯- કપ્પવડિંસિયા, ૧૦- પુપ્નિયા, ૧૧-પુષ્ફચૂલીયા,૧૨-વદિસા.
[3] પયાસૂત્રો – ૧૦ -
૧- ચઉસરણ, ૨- આઉરપચ્ચકખાણ, ૩- મહાપચ્ચકખાણ, ૪- ભત્તપરિણા, ૫તંદુલવેયાલિય, ૬- સંથારગ, ૭- ગચ્છાયાર/ચંદાન્ઝય, ૮- ગણિવીજ્જા, ૯- દેવિંદWવ, ૧૦-વીરWવ/મરણસમાહિ.
[૪] છેદસૂત્રો – ૬ - ૧-નિસીહ, ૨- બૃહતકપ્પ, ૩- વવહાર, ૪- દસાસુયખંધ, પ- જીયકષ્પ, ૬- મહાનિસીહ [૫] મૂલસૂત્રો - ૪ - ૧- આવસ્મય, ૨- ઓહનિષુત્તિ(પિંડમિજુત્તિ), ૩- દસવેયાલિય, ૪- ઉત્તરષ્નયણાણિ, [૬] ચૂલિકાસૂત્રો – ૨ - ૧-નન્દીસૂત્ર , ૨- અનુયોગદ્વાર.
આગમ સંબંધી અમારા બધા જ પ્રકાશનોમાં આ વર્ગીકરણ સ્વીકારેલ છે.
મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ