________________
ઉત્તરઋયણં- અધ્યયન, ૩૫, -૧૪૫૫]- ગૃહકર્મ સમારંભ, ભોજન સમારંભ-નિષેધ, તેનો હેતુ [૧૪૫૬-- ક્રય-વિક્રય પ્રવૃત્તિ નિષેધ, ભિક્ષાવૃત્તિનું વિધાન -૧૪૬૦] - આહાર ભક્ષણ વિધિ, સન્માન કામના નિષેધ [૧૪૬૧- - મુનિની જીવનચર્યા, અંતિમ સાધના -૧૪૬૪] - ઉપસંહાર-નિર્વાણ પ્રાપ્ત મુનિના લક્ષણ
અધ્યયન-૩૬-જીવાજીવ વિભક્તિ” [૧૪૬૫] જીવાજીવ વિભક્તિના જ્ઞાનથી સંયમ સાધના [૧૪] લોક જીવાજીવમય છે, અલોકમાં ફક્ત આકાશ [૧૪૬૭] જીવ-અજીવ પ્રરૂપણા-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી [૧૪૬૮] અજીવના બે ભેદ અને તે બંનેનો પેટા ભેદ [૧૪૬૯- - અરૂપી અજીવના દશ ભેદનું નામ નિરૂપણ -૧૪૭૧] - ધર્મ, અધર્મ, આકાશ અને કાલનું ક્ષેત્ર [૧૪૭૨] ધર્મ, અધર્મ, આકાશ અનાદિ-અનંત-નિત્ય છે [૧૪૭૩] કાળ પ્રવાહથી અનાદિ, અનંત, વ્યક્તિથી આદિ સાંત [૧૪૭૪-- રૂપી અજીવના ચાર ભેદ, સ્કંધ અને પરમાણુના-૧૪૭૬] લક્ષણ, ક્ષેત્ર અને અપેક્ષાકૃત સ્થિતિ [૧૪૭૭-- રૂપી અજીવ દ્રવ્યની સ્થિતિ, તેનો અંતરકાલ -૧૫૧૦] - રૂપી અજીવ દ્રવ્યના પાંચ પરિણામોનું વર્ણન [૧૫૧૧- - જીવવિભાગ કથન, જીવના બે ભેદ-સંસારી, સિદ્ધ -૧૫૧૫] - સિદ્ધ અનેક ભેદ, અવગાહના, એક સમય સિદ્ધ [૧૫૧૬- - એક સમયમાં લિંગની-અવગાહનાની અને -૧૫૧૮] - ક્ષેત્રની અપેક્ષાએ સિદ્ધ થનારાની સંખ્યા [૧૫૧૯- - સિદ્ધનું સ્થાન, પ્રતિષ્ઠા, શરીર ત્યાગ, -૧૫૨૦] ક્યાં જઈને સિદ્ધ થાય ઈત્યાદિ વર્ણન [૧૫૨૧- - સિદ્ધ શિલાનું પરિમાણ, અને તેની રચના -૧૫૩૧] - સિદ્ધની અવગાહના, સ્થિતિ, સુખાદિ વર્ણન [૧૫૩૨- - સંસારી જીવના બે ભેદ, સ્થાવરના ત્રણ ભેદ -૧૫૪૭]- પૃથ્વીકાયના ભેદ, વ્યાપકતા, સ્થિતિ [૧૫૪૮-- અપકાય અને અપમાયિક જીવોનું વર્ણન -૧૫૬૯] - વનસ્પતિકાય અને વનસ્પતિકાયિકનું વર્ણન
મુનિ દીપરત્નસાગર સર્જિત
334
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ