________________
... નિસીહ – ઉદ્દેશક. ૨ ... [.૯૮- - અન્યતીર્થિક, ગૃહસ્થ, અપરિહારિક આદિ સાથે -૧૦૦] ભિક્ષાચર્યા, વિચાર-વિહાર ભૂમિમાં રહેવું [૧૦૧- - અમનોજ્ઞ કે વધારાનો આહાર-પાણી પરઠવે, સજ્જાતરનો -૧૦૭] આહાર લે, શ્રાવક-પરિચય નિશ્રાકૃત આહાર લે [૧૦૮- - શય્યા-સંસ્મારક સંબંધિ કાળ-વિધિ ઉલ્લંઘન કરવો, -૧૧૭] - શય્યાસંથારો પરત ન કરે, પડિલેહણ ન કરે
ઉદ્દેશક-૩
| લઘુમાસિક પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો] [૧૧૮- - આહારની અયોગ્ય યાચના વિશે પ્રાયશ્ચિત્ત, -૧૩૨] - નિષેધ છતાં બીજી વખત તે જ ઘરે આહારાર્થે જવું,
- જમણવારીની કે સામેથી લાવેલ ભિક્ષાનું ગ્રહણ [૧૩૩- - પોતે-પગને, શરીરને, ઘાવને, છેદેલા ગુમડાદિને -૧૫] પ્રમાર્જ, માલીશ-મદન કરે, પ્રક્ષાલનાદિ સંસ્કાર કરે [૧૫૭- - ગુદા કે નાભિના કૃમિને બહાર કાઢે, નખનો સંસ્કાર કરે -૧૭૪૩ - વાળ કાપે, દાંત, સંસ્કાર, હોઠનું મર્દનાદિ સંસ્કાર કરે [૧૭૫- - આંખને ધોવા વગેરે સંસ્કાર, આંખ આદિનો મેલ કાઢે -૧૯૬] - કોઈપણ મેલ કાઢે, કપડાથી માથું ઢાંકે, વશીકરણ દોરા-મળ, મૂત્ર પરિત્યાગ સંબંધિ વિવિધ દોષો
ઉદ્દેશક-૪
લિધુમાસિક પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો] [૧૯૭- - રાજાદિને વશ કરવા, અખંડ કે સચિત્ત ધાન્યાદિ ખાવા -૨૧૬] - આચાર્યાદિની આજ્ઞા સિવાય વિગઈ સેવન કરવું [૨૧૭- - સ્થાપના કૂળ જાણ્યા વિના ભિક્ષાર્થે જાવું, સાધ્વીના-૨૧૯] ઉપાશ્રયે અવિધિ પ્રવેશ, સાધ્વીના માર્ગમાં દંડાદિ મુકે [૨૨૦- - કલહ કરવો, અતિ હસવું, પાસસ્થાદિ સાથે સાધુ લે-દે -૨૩૪] - કોઈપણ સચિત્ત પદાર્થ સ્પર્શીત આહારાદિ લેવા [૨૩૫- - ગ્રામાદિનક્ષકને વશ કરવા, સાધુ-સાધ્વી પરસ્પર આ કોઈ -૩૦૨] દોષ સેવે (ઉદ્દેશક-૩, સૂત્ર-૧૩૩ થી ૧૮૫ મુજબના [૩૦૩- • મળ-મૂત્ર ત્યાગ ભૂમિ પડિલેહણ, મળદ્વાર અશુદ્ધિ -૩૧૩] - અવિધિ એ શુદ્ધિ, પરિહાર કલ્પ સ્થિતિ સાથે વ્યવહાર
મુનિ દીપરત્નસાગર સર્જિત
282
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ