________________
... જંબૂદ્વીપપન્નત્તિ- વક્ષસ્કાર. ૭ ... . - મેરુથી ચંદ્ર મંડલ અંતર, પ્રત્યેક ચંદ્ર મંડલ અંતર - ચંદ્ર મડલો અને એક મુહૂર્તમાં તેની ગતિ
- ચંદ્ર મંડલો અને એક મુહૂર્તમાં ચંદ્રની હીનગતિ [૨૭૬- - નક્ષત્ર મંડલ-સંખ્યાદિ, નક્ષત્ર મંડલ અને તેનું અંતર, -૨૭૭] - નક્ષત્ર મંડલનું પરિમાણ, મેરુથી નક્ષત્ર મંડલ અંતર
- નક્ષત્ર મંડલ અને એક મુહૂર્તમાં તેની ગતિ - ચંદ્ર મંડલ સાથે નક્ષત્ર મંડલનો યોગ - એક મુહૂર્તમાં મંડલની અવગાહના-ત્રણ ભેદે - જંબૂદ્વીપમાં સૂર્ય-ચંદ્રની ઉદય-દિશાઓ
- શેષ વર્ણન-ભગવતીસૂત્ર-શતક-૫, ઉદ્દેશા-૨ મુજબ [૨૭૮- - સંવત્સરના ભેદ-નક્ષત્ર, યુગ, પ્રમાણ, લક્ષણ -૨૮૮] - સંવત્સરના પેટા ભેદો-ચંદ્ર સંવત્સરના પર્વ [૨૮૯- - સંવત્સરના બાર માસ, લૌકિક-લોકોત્તર માસ -૨૯૮] - માસના બે પક્ષ, પક્ષના પંદર દિવસ, તેના નામ
- પંદર તિથિના નામ, પક્ષની પંદર રાત, તેના નામ,
- પંદર રાત્રિની તિથિના નામ, અહોરાત્રના મુહૂર્તાદિ [૨૯૯] - કરણના ૧૧ ભેદ, ચર-સ્થિર કરણ,
-શુક્લ-કૃષ્ણ પક્ષના કરણ, [300] - આદિનું સંવત્સર, અયન, ઋતુ, માસ, પક્ષ, અહોરાત્ર, મુહૂર્ત, કરણ, નક્ષત્ર
- પાંચ સંવત્સરના યુગ, અયન, ઋતુ, માસ, પક્ષ, અહોરાત્ર, મુહૂર્ત, કરણ, નક્ષત્ર [30] - દશ પ્રકારે યોગ [3૦૨- - અઢાવીસ નક્ષત્ર, ચંદ્ર સાથે યોગકર્તા નક્ષત્ર, -૩૩૧] - ચંદ્ર સાથે પ્રમદ યોગ કર્તા નક્ષત્રો, નક્ષત્ર દેવતા,
- સર્વ નક્ષત્રોના તારા, ગોત્ર, સંસ્થાન - ચંદ્ર અને સૂર્ય સાથે નક્ષત્રનો યોગકાળ, -નક્ષત્રના કુલ, ઉપકુલ, કુલોપકુલ, - બાર પૂર્ણિમા, બાર અમાસ - પૂર્ણિમા, અમાસમાં નક્ષત્રનો, કુલોનો, ઉપકુલોનો, કુલોપકુલોનો યોગ
- છ-પૂર્ણિમા અને છ અમાસના નક્ષત્રો [૩૩ર- - વર્ષા ઋતુ, હેમંત ઋતુ, ગ્રીષ્મ ઋતુ આ ત્રણે ઋતુના પ્રત્યેકના ચાર-ચાર માસ, -૩૩૫] એ બારે માસને પૂર્ણકર્તા અલગ-અલગ નક્ષત્રના દિવસ, પૌરુષીપ્રમાણ
મુનિ દીપરત્નસાગર સર્જિત
264
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ