SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ [..] [..] [..3] [..૪] [૫] [..૬] [..૭ -.૧૦] [.૧૧] [.૧૨] [.૧૩] [.૧૪] [.૧૫ -.૧૮] [.૧૯] [.૨૦] [.૨૧] જંબુદ્દીવ પન્નત્તિ-ઉપાંગ સૂત્ર-૭-વિષયાનુક્રમ વક્ષસ્કાર-૧-“ભરતક્ષેત્ર” - અરિહંત નમસ્કાર, મિથિલાનગર્યાદિ વર્ણન,-ભ૦ મહાવીરનું સમોસરણ, ધર્મદેશના ગૌતમ સ્વામી વર્ણ, ભ૦ને નિવેદન જંબુદ્વીપનું સ્થાન, સંસ્થાન, પ્રમાણ - જંબુદ્વીપની જગતિ, તેનું માપ, સંસ્થાન, સ્વરૂપ,-પદ્મવર વેદિકા, તેનું માપ, સ્વરૂપાદિ વનખંડ, તેનો વિખંભ, પરિક્ષેપ - વનખંડનું સ્વરૂપ, દેવતાની ક્રિડા, પદ્મવર વેદિકા - જંબુદ્રીપના દ્વારો, રાજધાની દ્વારોની ઊંચાઈ, દ્વારોનું પરસ્પર અંતર ભરતક્ષેત્રનું સ્થાન, સ્વરૂપ, માપ, સંસ્થાન, તેના છ ખંડ, દક્ષિણ-ઉત્તર બે મુખ્ય વિભાગ દક્ષિણાર્દ્ર ભરત-સ્થાન, માપ, સંસ્થાન, ત્રણ ભાગ, વિષંભ, આયામ, પરિધિ, સ્વરૂપ, - ત્યાંના મનુષ્યનું સંઘયણ, સંસ્થાન, આયુ, ગતિ વૈતાઢ્ય પર્વત-સ્થાન, વિસ્તાર, ઊંચાઈ આદિ, -બાહા, જીવા, ધનુપૃષ્ઠાદિના માપ, - પદ્મવર વેદિકા, વનખંડ, બે ગુફાનું વર્ણન,-ગુફાના કપાટ, નામ, દેવ, દેવોની સ્થિતિ વૈતાઢ્ય પર્વતની બંને બાજુ વિદ્યાધર શ્રેણી-વર્ણન - વિદ્યાધર શ્રેણીની બંને બાજુ પદ્મવર વેદિકા, વનખંડ, વિદ્યાધર નગર-રાજા-શ્રેણી વર્ણન, શકેન્દ્ર આભિયોગિક દેવભવન, ભવન વર્ણન, - શિખરની પદ્મવર વેદિકા અને વનખંડ, · સિદ્ધાયતન ફૂટનું સ્થાન, માપાદિ વર્ણન - પદ્મવર વેદિકા, વનખંડ વર્ણન, - - દક્ષિણાદ્ધ ભરતકૂટ-સ્થાન, પ્રમાણ, પ્રાસાદ મણિપીઠિકા, સિંહાસન, દક્ષિણાર્દ્ર ભરતદેવ, તેની સ્થિતિ, સામાનિકદેવાદિ પરિવાર, રાજધાની આદિ વૈતાઢ્ય પર્વત નામનો હેતુ, શાશ્વતતા, દેવવર્ણન - ઉત્તરાર્દ્ર ભરતનું સ્થાન, ત્રણ ભાગ, આયામ, બાહા, જીવા, ધનુપૃષ્ઠાદિ વર્ણન - ઋષભ ફૂટ-સ્થાન, પ્રમાણ, પદ્મવર વેદિકા, વનખંડ, પ્રસાદ, દેવ, રાજધાની વર્ણન - મુનિ દીપરત્નસાગર સર્જિત -આભિયોગિક શ્રેણી, વ્યંતર દેવ-ક્રીયા સ્થળ -આભિયોગિક શ્રેણીના શિખરનું વર્ણન -શિખરતલ, વ્યંતર ક્રીડા સ્થળ, નવકૂટ -સિદ્ધાયતનનું માપ, ત્રણ દ્વાર, દેવછંદક વર્ણન ----X----X--- 252 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy