________________
. સૂરપન્નત્તિ.- પ્રાકૃત . ૧૯, પ્રાકૃત-પ્રાકૃત . પુષ્કરોદધિનું સંસ્થાન, માપ, ચંદ્રાદિ જ્યોતિષ્ઠ - સ્વયંભૂરમણ પર્યંતના દ્વીપ સમુદ્રના માપ વગેરે
----X----X----
પ્રાકૃત-૨૦
=
[૧૯૪- - ચંદ્રાદિનું સ્વરૂપ-બે અન્ય મત, સ્વમત કથન -૧૯૫] - રાહુનું વર્ણન – બે અન્ય મત, સ્વમત કથન · રાહુના બે ભેદ, રાહુનો જઘન્યોત્કૃષ્ટકાળ
[૧૯૬] ચંદ્રને શશિ અને સૂર્યને આદિત્ય કેમ કહે છે? [૧૯૭] - ચંદ્ર-સૂર્યની અગ્રમહિષી આદિ વર્ણન
-
- ચંદ્ર-સૂર્યના કામભોગોની માનવ ભોગ સાથે તુલના
[૧૯૮- અઠ્યાસી ગ્રહોના નામ, તેની સંગ્રહણી ગાથા
-૨૧૪] - ઉપસંહાર ગાથા, સૂર્ય પ્રજ્ઞપ્તિના પાત્ર-અપાત્ર
-
----X----X----
[૧૬] “સૂરપન્નત્તિ”-ઉપાંગ સૂત્ર-૫-નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ
મુનિ દીપરત્નસાગર સર્જિત
250
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ