________________
... સૂરપન્નત્તિ.- પ્રાકૃત . ૧, પ્રાભૃત-પ્રાકૃત . ૧ ...
(૧) પ્રાભૃત પ્રાભૃત-૭[.૨૯] સૂર્યમંડલ સંસ્થાનના આઠ અન્ય મત, સ્વમત
(૧) પ્રાભૃત પ્રાભૃત-૮[.૩૦] - સૂર્યમંડલની લંબાઈ, પહોળાઈ, મોટાઈ વિષયે ત્રણ અન્ય મત
- આદિત્ય સંવત્સરના પ્રત્યેક અયનમાં પ્રત્યેક મંડલની લંબાઈ, પહોળાઈ, મોટાઈની ભિન્નતાથી અહોરાત્રના મુહૂર્તમાં હાનિ-વૃદ્ધિ
----*----*----
પ્રાકૃત-૨
પ્રાભૃત-પ્રાભૃત-૧ [.૩૧] સૂર્યની તિર્થી ગતિ વિશે આઠ અન્ય મત, સ્વમત
(૨) પ્રાભૃત પ્રાભૃત-૨ [૩] સૂર્યનું એક માંડલાથી બીજા માંડલામાં સંક્રમણ વિશે બે અન્ય મત અને તેનું સ્પષ્ટીકરણ
(૨) પ્રાભૃત પ્રાભૃત-૩ [.૩૩] સૂર્યની એક મુહૂર્તમાં ગતિનું પરિમાણ વિશે અન્ય ચાર મત,
સ્વમતનું સમર્થન-વિસ્તારપૂર્વક
----*----*----
પ્રાભૃત-3[.૩૪] સૂર્યનું તાપ ક્ષેત્ર, ચંદ્રનું ઉદ્યોત ક્ષેત્રે-વિશે અન્ય બાર મત, સ્વમત સ્પષ્ટીકરણ
----*----*----
પ્રાભૃત-૪[.૩૫] - ચંદ્ર-સૂર્ય (વિમાનો)નું સંસ્થાન, તાપક્ષેત્ર સંસ્થાન
- સંસ્થાન વિશે સોળ અન્ય મત, સ્વમતે પ્રકાશ સંસ્થાન - સૂર્યનું ઉર્ધ્વ-અધો-તિછું તાપક્ષેત્ર પરિમાણ
----*----*----
પ્રાભૃત-પ[.૩૬] સૂર્યની વેશ્યાનો પ્રતિઘાત-વીસ અન્યમત, સ્વમત
----*--------
પ્રાકૃત-ફ[.૩૭] - સૂર્યની ઓજ સંસ્થિતિ-પચીશ અન્મત, સ્વમતે
અવસ્થિત, અનવસ્થિત ઓજ સંસ્થિતિ કથન
મુનિ દીપરત્નસાગર સર્જિત
245
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ