SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ... પન્નવણા પદ.૧૮ , ઉદ્દેશક. ,દ્વાર. ... [૪૭૪) - ઈન્દ્રિયને આશ્રીને તે-તે ઈન્દ્રિયમાં સંસ્થિતિ - ઈન્દ્રિયને આશ્રીને અપર્યાપ્ત, પર્યાપ્ત રૂપે સંસ્થિતિ [૪૭૫] - સકાય અને અકાયની તે-તે રૂપે સંસ્થિતિ - સકાય-અપર્યાપ્તા, પર્યાપ્તાની તે-તે રૂપે સંસ્થિતિ [૪૭] સૂક્ષ્મ અને બાદર જીવોની તે-તે રૂપે સંસ્થિતિ [૪૭૭] સયોગી અને અયોગી જીવોની તે-તે રૂપે સંસ્થિતિ [૪૭૮] સવેદી અને અવેદી જીવોની તે-તે રૂપે સંસ્થિતિ [૪૭૯) સકષાયી અને અકષાયીની તે-તે રૂપે સંસ્થિતિ [૪૮] સલેશી અને અલેશી જીવોની તે-તે રૂપે સંસ્થિતિ [૪૮૧] - દૃષ્ટિ, જ્ઞાન, દર્શન સંયત, ઉપયોગ, આહારક, ભાસક, પરિત્ત -૪૯૪] પર્યાપ્ત,સૂક્ષ્મ,સંજ્ઞી,ભવસિદ્ધિક,ધર્માસ્તિકાયાદિ, ચરમાદિ અધિકારોને આશ્રીને સંસ્થિતિ ----*----*---- (૧૯) સમ્યકત્વ પદ [૪૯૫] જીવની સામાન્ય અને વિશેષથી દૃષ્ટિ વિવક્ષા ----*----*---- (૨૦) અન્તક્રિયા પદ [૪૯] અન્તક્રિયા સંબંધિ અધિકાર સૂચક ગાથા [૪૯૭] જીવની સામાન્ય-વિશેષથી અંતક્રિયા [૪૯૮] નૈરયિકાદિની અનંતર-પરંપર અંતક્રિયા [૪૯૯] નૈરયિકાદિની અનંતર ભવે એક સમયમાં અંતક્રિયા. [૫૦૦- - નૈરયિકાદિ જીવોમાં અનંતર ઉત્પત્તિ, કેવલિ પ્રજ્ઞપ્ત -૫૦૬] - ધર્મશ્રવણ, બોધિ-શ્રદ્ધાદિ, જ્ઞાનાદિ પ્રાપ્તિ, વ્રત આરાધના, - દીક્ષા, ચક્રવર્યાદિ પદવી, તીર્થકરત્વપદ [૫૭] અસંયત ભવ્યદ્રવ્યદેવ યાવત દર્શનભ્રષ્ટ સ્વલિંગીનો જઘન્ય-ઉત્કૃષ્ટ ઉપપાત [પ૦૮] અસંજ્ઞી આયુષના પ્રકાર, પ્રમાણ, અલ્પબહત્ત્વ ----*----*---- (૨૧) અવગાહના-સંસ્થાન પદ [૫૦૯] આ પદમાં સમાવિષ્ટ અધિકાર સૂચક ગાથા [પ૧૦૯ - શરીર પાંચ-દારિક, વૈક્રિય, આહારક આદિ -પ૧૫] - ઔદારિક શરીરના ભેદ, સંસ્થાન, અવગાહના મુનિ દીપરત્નસાગર સર્જિત 239 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy