________________
- જીવાજીવાભિગમ–પ્રતિપત્તિ. ૩, નૈરયિક ઉદ્દેશક -૩ .
(3) નૈરયિક-ઉદ્દેશક-૩[૧૧૭- - નૈરયિકોને અનિષ્ટ પુદગલ પરિણમન -૧૨૯] - નૈરયિક જીવન વર્ણવતી ગાથાઓ
----*----*----
(૩) તિર્યંચ-ઉદ્દેશક-૧[૧૩૦] તિર્યંચ યોનિકજીવના પાંચ ભેદ
- એકેન્દ્રિય યાવત પંચેન્દ્રિય જીવોના પેટા ભેદો [૧૩૧] - ખેચર પંચેન્દ્રિય તિર્યંચની વિચારણાનો દ્વારો –
દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, ઉત્પત્તિ, સ્થિતિ, સમુદઘાત, મરણ, ઉદ્વર્તન, કુલકોટી - ભુજગપરિસર્પ, ઉરગપરિસર્પ, ચતુષ્પદ સ્થલચર,જરાયુજ સ્થલ ચર-એ ચારેના ભેદ અને દ્વાર,
- બે, ત્રણ, ચાર ઈન્દ્રિયવાળા જીવોની કુલ કોટી [૧૩૨] - ગંધાંગના સાત પ્રકાર
- પુષ્પ, વેલ, લતા, હરિતકાયની કોટી
- ત્રસ અને સ્થાવર જીવોની કુલ કોટી [૧૩૩] સ્વસ્તિકાદિ, અર્થી આદિ, કામાદિ, વિજયાદિ વિમાનો અને તેની મોટાઈ
(૩) તિર્યંચ-ઉદ્દેશક-૨[૧૩] - સંસાર સ્થિત જીવોના છ ભેદ
- પૃથ્વી યાવત્ ત્રસકાય જીવોના પેટાભેદ [૧૩૫] - પૃથ્વીના છ ભેદ
- લક્ષ્ય યાવત પર પૃથ્વીના પેટા ભેદ - નૈરયિક યાવત્ સર્વાર્થસિદ્ધ દેવોની સ્થિતિ
- નૈરયિકાદિ જીવોનો સંસ્થિતિકાળ [૧૩] - પ્રત્યુપન્ન પૃથ્વી યાવત્ ત્રસકાયિક જીવોનો જઘન્યોત્કૃષ્ટ નિર્લેપાળ, અંતર [૧૩૭- - કૃષ્ણાદિ લેયાવાળા અણગારને દેવ-દેવી દર્શન [૧૩૯] - જીવની એક સમયમાં ક્રિયા-સ્વમત, પરમત
----*----*----
(3) મનુષ્ય ઉદ્દેશક [૧૪] મનુષ્યના ભેદ, સંમૂર્ણિમ મનુષ્ય ઉત્પત્તિ [૧૪૧] ગર્ભજ મનુષ્યના ત્રણ ભેદ [૧૪૨] અંતરદ્વીપ જ મનુષ્યના ૨૮ ભેદ
મુનિ દીપરત્નસાગર સર્જિત
216.
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ