SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ... વિવાગસૂય- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૧0... અશોકવાટિકામાં અતિરુષ્ણ સ્ત્રીનું કરણુ રૂદન, પૂર્વભવ પૃચ્છા, - પૃથ્વીશ્રી ગણિકા, વશીકરણાદિ પ્રયોગથી તીવ્રકામભોગ, મૃત્યુ બાદ નરક ગતિ - નરકથી નીકળી અહીં અંજુ શ્રી રૂપે જન્મ થવો - વૈશ્રમણ સાથે વિવાહ, યોનિશૂળની વેદના - ચિકિત્સાની અસફળતા, અંજૂશ્રીનું રૂદન - અંજુશ્રીનું ભવભ્રમણ, કાળક્રમે મોક્ષ ગમન ----*----*---- શ્રુતસ્કંધ-૨-“સુખવિપાક” (૨) અધ્યયન-૧-“સુબાહુકુમાર” [.૩૫- - ઉપોદઘાત, સુખવિપાકના દશ અધ્યયનો -.૩૭] - હસ્તશીર્ષનગર, પુષ્પકરંડ ઉદ્યાન, અદીનશત્રુ રાજા, ધારિણી આદિ અનેક રાણી, - ધારિણીને સ્વપ્ન, - સુબાહુકુમારનો જન્મ, ઉછેર, અભ્યાસાદિ - ૫૦૦ કન્યા સાથે લગ્ન, ભ૦ મહાવીરનું આગમન - સુબાહુનું ધર્મ શ્રવણ, ગૃહસ્થધર્મ પ્રતિજ્ઞા - સુબાહુનો પૂર્વભવ, હસ્તિનાપુરે સુમુખ ગાથાપતિ - સ્થવિર આગમન, શુદ્ધ આહારદાન, પંચદિવ્યો - સુબાહુકુમાર, અઠ્ઠમ તપ, પૌષધ, પ્રવજ્યા વિચાર - ભ૦ મહાવીર પાસે પ્રવજ્યા અને વિહાર - અગિયાર અંગોનો અભ્યાસ, તપશ્ચર્યા, શ્રમણજીવન, માસિકસલેખના, સૌધર્મ દેવલોક ઉત્પત્તિ - કાળક્રમે સર્વાર્થસિદ્ધ, મહાવિદેહમાં મોક્ષ ----*-------- (૨) અધ્યયન-૨-“ભદ્રનંદિ” [.૩૮] - ઋષભપુર, સૂપકરંડક ઉદ્યાન, ધન્ય યક્ષ, - ધનાવહ રાજા, સરસ્વતી રાણી, ભદ્રનંદીકુમાર - શેષ વર્ણન-સુબાહુકુમાર મુજબ જાણવું - પૂર્વભવે ફેરફાર-યુગબાહૂ તીર્થંકરને દાન દીધું ----*----*---- (૨) અધ્યયન-૩-“સુજાતકુમાર” [.૩૯] - વીરકૃષ્ણમિત્ર રાજા, શ્રી દેવી, સુજાતકુમાર - પૂર્વભવમાં ફેરફાર, શેષ કથન સુબાહુકુમાર મુજબ મુનિ દીપરત્નસાગર સર્જિત 202 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy