SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ | અનુત્તરોવવાઈયદસા-અંગસૂત્ર-૯-વિષયાનુક્રમ વર્ગ-૧-અધ્યયન-૧ થી ૧૦[..૧] - ઉપોદઘાત, દશ અધ્યયન નામ, જાલિ અધ્યયન - શ્રેણિક રાજા, જાલિકુમાર, આઠ કન્યા સાથે વિવાહ, - ભ૦ વાણીથી વૈરાગ્ય, પ્રવજ્યા, અધ્યયન, તપ, - શ્રમણપર્યાય, અનશન, વિજયવિમાને ઉપપાત - ગૌતમની જિજ્ઞાસા, જાલિની દેવસ્થિતિ, મોક્ષ [..] - મયાલિ, ઉવયાલિ, પુરિસસેન, વારિસેન, દીર્ધદત્ત લષ્ટદંત, વેહલ્લ, વેણાસ, અભય અધ્યયનો - શ્રમણ પર્યાય, માતાનું નામ આદિ ફેરફાર બાકી વર્ણન જાલિકુમાર મુજબ ----*----*---- વર્ગ-૨-અધ્યયન-૧ થી ૧૩ [..૩- - ઉપોદઘાત, તેરઅધ્યયનના નામ, -..] - શ્રેણિક રાજા, ધારિણી દેવી, દીર્ધસેન કુમાર - ભ0 મહાવીરની દેશનાથી દીર્ધસેનને વૈરાગ્ય - દીર્ધસેનની દીક્ષા, સોળ વર્ષનો શ્રમણ પર્યાય - માસિક સંલેખના, યાવત્ વિજયવિમાને ઉપપાત - મહાસેન, લષ્ટદંત, ગૂઢદંત, શુદ્ધદંત, હલ્લ, દ્રમ, દ્રમસેન, મહાદ્રમસેન, સિંહ, સિંહસેન, મહાસિદ્ધસેન, પુણ્યસેન એ બાર અધ્યયનો - દીક્ષા યાવત અનુત્તર વિમાને ઉપપાત, મોક્ષ - સર્વ વર્ણન દીધસેન મુજબ, - ફક્ત અનુત્તર વિમાનો જુદા જુદા છે. -------*---- વર્ગ-૩-અધ્યયન-૧ [..૭- - ઉપોદઘાત, દશ અધ્યયનોના નામ .૧૦] - આરંભ વાક્ય, કાકંદીનગરી, સહસાભ વન - જિતશત્રુ રાજા, ભદ્રા સાર્થવાહી, ધન્યપુત્ર - બત્રીશ કન્યા સાથે વિવાહ, ભ૦ મહાવીર પર્ષદા મુનિ દીપરત્નસાગર સર્જિત 194 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy