________________
... ઉવાસગ દસા - અધ્યયન ૭ ... [.૪૪] - ભO દ્વારા યુક્તિયુક્તપણે નિયતિવાત ખંડન
- સદ્દાલપુત્રને બોધ, ભ0 દ્વારા પર્ષદાને ધર્મ દેશના [.૪૫] સદાલપુત્ર અને અગ્નિમિત્રાભાર્યા દ્વારા વ્રતગ્રહણ [.૪૬] - સદાલપુત્રને આજીવિકો પાસક કરવા ગોશાલકનું જવું
- ભ૦ મહાવીર સાથે વાત માટે ગોશાલકને શ્રાવકની પ્રેરણા
- ગોશાલક દ્વારા તે સામર્થ્ય ન હોવાનું કથન [.૪૭] - સદાલપુત્રનો શ્રમણોપાસક પર્યાય, ધર્મારાધના - દેવ દ્વારા પરીક્ષા, સર્વ પુત્રના વધનું દૃશ્ય,
અધ્યયન-૮-“મહાશતક” [.૪૮ - મહાશતક ગાથાપતિ, સંપત્તિ, રેવતી આદિ તેર પત્ની [.૪૯] - ભ0 મહાવીર પાસે મહાશતકનું વ્રત ગ્રહણ [.૫૧ - રેવતી દ્વારા બારે સ્ત્રીની હત્યા, દારૂ-માંસાસક્ત [.૫૧] - રેવતી દ્વારા વાછરડાના માંસનું નિત્ય ભોજન [.પર) - મહાશતકનો શ્રમણો પાસક પર્યાય, ધર્મારાધના
- કામુક રેવતીનો પૌષધ સ્થિત મહાશતકને અનુકૂળ
ઉપસર્ગ, કામભોગ પ્રાર્થના [.૫૩- - મહાશતકની નિશ્ચલતા, પ્રતિમા આરાધના, - ૫૪ - અવધિજ્ઞાન. [.૫૫ - ભ૦ આજ્ઞાથી મહાશતકે કરેલ પ્રાયશ્ચિત -પs] શ્રમણોપાસક જીવન, દેવગતિ, યાવત મોક્ષ
અધ્યયન-૯-“નંદિનીપિતા” [૫૭] નંદિની પિતા શ્રાવક, શેષ કથન આનંદની જેમ
અધ્યયન-૧૦-“લેઇથાપિતા” [૫૮-૭૨) લઈયાપિતા, શેષ કથન આનંદ હતું,
- ઉપસંહાર
----*----*----
[૭] “ઉવાસગદસા”-અંગસૂત્ર-૭-નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ
મુનિ દીપરત્નસાગર સર્જિત
189
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ