________________
[૧૪૩- - ઉપોદઘાત, જિતશત્રુ રાજા, સુબુદ્ધિ મંત્રી, દુર્ગંધીખાઈ -૧૪૪] – જિતશત્રુ દ્વારા મનોજ્ઞ અશનાદિપ્રશંસા, સુબુદ્ધિ-મૌન
- દુર્ગંધી ખાઈનું પાણી, જિતશત્રુની જુગુપ્સા, સુબુદ્ધિ મૌન - સુબુદ્ધિ દ્વારા પુદગલભાવ કથન, જિતશત્રુને પ્રતિબોધ - સ્થવિરો પાસે જિતશત્રુ-સુબુદ્ધિની દીક્ષા, મોક્ષ (૧) અધ્યયન-૧૩-‘મંડુક” [૧૪૫- - ઉપોદઘાત, ભ0 મહાવીર સમવસરણ, દર્દુરદેવ -૧૪૭] - નાટ્ય વિધિ, ગૌતમની જિજ્ઞાસા, દુર્દુર-પૂર્વભવ નંદમણિકાર શ્રમણોપાસક, મિથ્યાત્વીપણું - અઠ્ઠમ તપમાં તૃષાથી વ્યાકુળ, વાવ નિર્માણ
વાવને ફરતો કિલ્લો, વનખંડ, ચિત્ર સભાદિ
-
=
... નાયાધમ્મકહા – શ્રુતસ્કંધ. ૧, અધ્યયન ૧૨
(૧) અધ્યયન-૧૨-‘ઉદક’
-
નંદને સોળ રોગ, મૃત્યુ, દેડકાપણે ઉત્પત્તિ
- દેડકાને પૂર્વજન્મજ્ઞાન, વ્રતગ્રહણ, તપ
- ભ૦ વંદનાર્થે ગમન, અશ્વ દ્વારા ઘાયલ થવું
- દેડકાની અંતિમ આરાધના, દેવગતિ
• મહાવિદેહ ક્ષેત્રે મોક્ષ
(૧) અધ્યયન-૧૪-“તેતલીપુત્ર” [૧૪૮] ઉપોદઘાત, તેતલિપુત્ર અમાત્ય, પોટ્ટિલા સાથે લગ્ન [૧૪૯] - કનકરથ રાજા, પુત્રોને અંગવિકલ કરવા
- પોટીલા અને પદ્માવતી રાણીની સંતતિનું પરિવર્તન [૧૫૦- તેતલી પુત્રની રીસથી કાળક્રમે પોટ્ટીલાની દીક્ષા -૧૫૨] - પોટ્ટીલા આર્યાનો અભ્યાસ, અનશન, દેવગતિ
[૧૫૩] – કનકરથ રાજાનું મૃત્યુ, પુત્ર કનકધ્વજ રાજા [૧૫૪- - તેતલીપુત્રનો અનાદર, બાળ મરણના પ્રયત્નો
-૧૫૫] - પોટ્ટીલ દેવ દ્વારા પ્રવજ્યા પ્રેરણા, તેતલીપુત્રને જાતિસ્મરણ, પૂર્વે મહાપદ્મરાજા, દીક્ષા લઈ- ચૌદપૂર્વ અભ્યાસ, મહાશુકે દેવ, - તેતલીપુત્રની સ્વયંદીક્ષા, કેવળજ્ઞાનોત્પતિ
[૧૫૬] - દેવ દ્વારા કેવલજ્ઞાન મહોત્સવ, કનકધ્વજ રાજાનું
ધર્મ શ્રવણ, શ્રાવકત્વ, તેતલીપુત્રનો મોક્ષ
મુનિ દીપરત્નસાગર સર્જિત
179
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ