________________
- ભગવઈ– શતક. ૩૫ શતક-શતક.૧, ઉદ્દેશક. ૨ થી ૧૧ .
(૩૫) શતક-શતક-૧
ઉદ્દેશક-૨ થી ૧૧ [૧૦૪૬- - મહાયુગ્મના સોળે ભેદોમાં ઉત્પાદિ કથન-૧૦૫] - પ્રથમ-અપ્રથમ સમયોત્પન્ન, ચરમ-અચરમ સમય,
- પ્રથમ પ્રથમ-પ્રથમ અપ્રથમ સમયોત્પન્ન, -પ્રથમ ચરમ-પ્રથમ અચરમ સમયોત્પન્ન - ચરમ ચરમ – ચરમ અચરમ સમયોત્પન્ન એ દશે ઉદ્દેશામાં ઉત્પાદિ (ઉદ્દેશક-૧-મુજબ)
(૩૫) શતક-શતક ૨ થી ૧૨ [૧૦૫૭] - કૃષ્ણલેશ્યક, નીલ ગ્લેશ્યક, કાપોત લેશ્યક
ભવ સિદ્ધિક, કૃષ્ણાદિ લેશ્યક ભવસિદ્ધિક,
અભવસિદ્ધિક, કૃષ્ણાદિ લેયક અભવસિદ્ધિક - આ અગિયાર શતકનું કથન (શતક-૧-મુજબ)
----*----*----
શતક-૩૬
શતક ૧ થી ૧૨ (ઉદ્દેશકો સહિત) [૧૦૫૮- - કૃતયુગ્મકૃતયુગ્મ બેઈન્દ્રિય જીવ વિશે કથન -૧૦૬૦] - સર્વ કથન (કિંચિત ફેરફાર સહ) એકેન્દ્રિય મહાયુગ્મ શતક અનુસાર
----*----*----
શતક-૩૭
શતક ૧ થી ૧૨ (ઉદ્દેશકો સહિત) [૧૦૧૧] તેઈન્દ્રિય જીવકથન (એકેન્દ્રિય શતક મુજબ)
શતક-૩૮
શતક ૧ થી ૧૨ (ઉદ્દેશકો સહિત) [૧૦] ચઉરિન્દ્રિય જીવકથન (એકેન્દ્રિય શતક મુજબ)
----*----*----
શતક-૩૯
શતક ૧ થી ૧૨ (ઉદ્દેશકો સહિત) [૧૦૬૩] અસંજ્ઞી પંચેન્દ્રિય કથન (એકેન્દ્રિય શતક મુજબ)
----*----*----
શતક-૪૦
શતક ૧ થી ૨૧ (ઉદ્દેશકો સહિત) [૧૦૬૪- - સંજ્ઞી પંચેન્દ્રિય મહાયુગ્મ શતકના અંતર શતક મુનિ દીપરત્નસાગર સર્જિત
170
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ