________________
- ભગવઈ– શતક. ૧૪, ઉદ્દેશક. ૧ ..
શતક-૧૪
(૧૪) ઉદ્દેશક-૧-“ચરમ” [પ૯૬] દશ ઉદ્દેશાની નામ સૂચક ગાથા [૫૯૭] અનગારને જેવી લેગ્યા તેવા દેવાસે ઉત્પત્તિ [૫૯૮] - અસુરકુમારથી વૈમાનિક સુધી લેશ્યાનુસાર ઉત્પત્તિ
- નૈરયિકથી વૈમાનિક સુધીની શિધ્રગતિ અને તેનો સમય, [પ૯૯] - નૈરયિકાદિમાં અનંતરોપપન્ન, પરંપરોપપન્ન, ઉભયોપપન્ન
- અનંતરોપપન્ન, પરંપરોપપન્ન, ઉભયોપપન્ન ત્રણેનો અર્થ,
નૈરયિકાદિ દંડકને આશ્રિને તેમનો આયુ-બંધ - નૈરયિકાદિ દંડકમાં અનંતર-પરંપર-ઉભયનિગત જીવો અને
તેના આયુષ્યનો બંધ - નૈરયિકાદિ દંડકમાં અનંતર-પરંપર-ઉભય ખેદોપપન્નક જીવ અને તેના આયુષ્યનો બંધ
(૧૪) ઉદ્દેશક-૨-“ઉન્માદ” [500] ઉન્માદયક્ષાવેશથી, મોહનીય રૂપે-નૈરયિકાદિ દંડકોમાં [૬૦૧] શક્રઆદિની વૃષ્ટિ કરણ પદ્ધતિ, વૃષ્ટિનો હેતુ [30] ઈશાનેન્દ્ર આદિની તમસ્કાય રચના વિધિ અને હેતુ
(૧૪) ઉદ્દેશક-૩-“શરીર” [303] મહાકાય દેવ, અસુરકુમારાદિ દેવોનું ભાવિતાત્મા અનગારની
મધ્યેથી ગમન, આવું ગમન કયા દેવ કરે, શા માટે કરે ? [૬૦] નૈરયિકાદિ દંડકમાં વિનય [૧૦૫ - અલ્પઋદ્ધિક દેવનું મહદ્ધિક દેવ મધ્યે ગમન શક્ય
- સમાનઋદ્ધિ વાળા દેવનું સમાનઋદ્ધિક મધ્યગમન કઈ રીતે ? [09] નૈરયિકોનો પુદગલ આદિ અનુભવ (જીવાભિગમ”ની સાક્ષી)
(૧૪) ઉદ્દેશક-૪-“પુદગલ” [૬૦૭- - અતીત, વર્તમાન, અનાગત કાળે પુદગલ તથા સ્કંધ પરિણમન -૦૮] - અતીત, વર્તમાન, નાગત કાળે જીવનું પરિણમન [૬૦૯] પરમાણુ પુદગલનું શાશ્વત કે અશાશ્વતપણું [૧૦] પરમાણુ પુદગલનું ચરમ કે અચરમપણું [૧૧] પરિણામના બે ભેદ (“પન્નવણા”ની સાક્ષી).
મુનિ દીપરત્નસાગર સર્જિત
146
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ