________________
આગમચાર– ઉતરાર્ધ (૩) ત્રજા ગુણસ્થાનમાં – ૧૦૦ પ્રકૃતિનો ઉદય, ૧૦૯માથી ૧૦ ઘટે (અનન્તાનુબંધી ચૌક, ત્રણ આનુપૂર્વી, ત્રણ જાતિ નામ) મિશ્રમોહનીય વધે. (૪) ચોથા ગુણસથાનમાં – ૧૦૪ પ્રકૃતિનો ઉદય. ચાર અનુપૂર્વી, સમકિત મોહનીય આ પાંચ વધી અને મિશ્ર મોહનીય ઘટી. (૫) પાંચમાં ગુણસ્થાનમાં – ૮૭ પ્રકૃતિનો ઉદય. ૧૦૪માંથી ૧૭ ઘટી. જેમ કે– અપ્રત્યાખ્યાની ચાર, વૈક્રિય આઠ, દુર્ભગ ત્રણ, તિર્યચ, મનુષ્ય આનુપૂર્વી એમ ૪+૮+૩+૨ ? ૧૭. (૬) છઠ્ઠા ગુણસથાનમાં - ૮૧ પ્રકૃતિનો ઉદય. ૮૭માંથી પ્રત્યાખ્યાની-૪, તિર્યચ-૨, ઉઘાતનામ, નીચગોત્ર-૮ જાય ત્યારે ૭૯ રહે અને આહારક દ્વિક વધે ત્યારે ૮૧ થાય. (૭) સાતમાં ગુણસ્થાનમાં - ૭૬ પ્રકૃતિનો ઉદય. ૮૧માંથી નિદ્રા ત્રણ અને આહારક બે એમ પાંચ જાય. (૮) આઠમા ગુણસ્થાનમાં:- ૦૨ પ્રકૃતિનો ઉદય. છેલ્લા ત્રણ સંઘયણ અને સમકિત મોહનીય એમ ૪ જાય. (૯) નવમાં ગુણસ્થાનમાં:- ૬૬ પ્રકૃતિનો ઉદય ૭રમાંથી હાસ્યાદિક જાય. (૧૦) દસમા ગુણસ્થાનમાં – ૬૦ પ્રકૃતિનો ઉદય. સંજ્વલન ત્રણ અને ત્રણ વેદ એમ ૬ જાય. (૧૧) અગિયારમા ગુણસ્થાનમાં:- ૫૯ પ્રકૃતિનો ઉદય. ૧ સંજ્વલન લોભ જાય. (૧૨) બારમા ગુણસ્થાનમાં – એમાં બે ભાગ છે– પહેલા ભાગમાં ૨ સંઘયણ ગયા પછી ૫૭નો ઉદય થાય. બીજા ભાગમાં રનિદ્રા છોડીને પપનો ઉદય થાય. (૧૩) તેરમાં ગુણસ્થાનમાં:- ૪૨ પ્રકૃતિનો ઉદય. ૧૪ પ્રકૃતિ જાય, એક જિન નામ વધે. (૧૪) ચોદમાં ગુણસ્થાનમાં – ૧૨ પ્રકૃતિનો ઉદય. ૪રમાંથી ૩૦ જાય. ઔદારિક દ્રિક, અસ્થિર દ્વિક, વિહાયોગતિ દ્રિક, પ્રત્યેક ત્રિક, સંસ્થાન છે, પ્રત્યેક પ્રકૃતિ પાંચ(અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, શ્વાસોશ્વાસ, નિર્માણ) વર્ણાદિ ચાર, તૈજસ-કાશ્મણ શરીર, વજત્રઢષભનારાચ, સ્વર દ્રિક, અસાતા કે સાતા વેદનીયમાંથી એક એમ કુલ ૨+૨+૨+૩+ +૫ + ૪૦ + ૨ + ૧ + ૨ + ૧ ઊ ૩૦ જાય, ૧૨ પ્રકૃતિ રહી, સુભગ, આદેય, યશકીર્તિ, સાતા-અસાતામાંથી એક, ત્રસ ત્રિક, પંચેન્દ્રિય જાતિ મનુષ્ય ગતિ અને આયુ, જિન નામ, ઉચ્ચગૌત્ર એમ કુલ ૧૨ પ્રકૃતિનો ઉદય ચોદમાં ગુણસ્થાનના અંત સુધી રહે છે. ૩. ઉદીરણા વિચાર:
પહેલા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાન સુધી ઉદીરણા, ઉદયની જેમ હોય. સાતમાથી તેરમા ગુણસ્થાન સુધી ઉદયની પ્રકૃતિમાંથી વેદનીય દ્રિક અને મનુષ્યાય એમ ત્રણ જાય. કારણ કે આ ગુણસ્થાનોમાં આ પ્રકૃતિઓની ઉદીરણા થતી નથી. . સત્તા વિચાર:
સમુચ્ચય ૧૪૮ પ્રકૃતિની સત્તા થાય છે. ૧. પહેલા ગુણસ્થાનમાં– ૧૪૮ પ્રકૃતિની સત્તા. ૨. બીજા-ત્રીજા ગુણસ્થાનમાં- ૧૪૭ પ્રકૃતિની સત્તા. જિન નામ જાય. ૩. ચોથા ગુણસ્થાનથી સાતમા ગુણસ્થાનમાં– ચાર–ચાર ભેદ– ૧. બદ્ધાયુ ક્ષયોપશમ સમકિત ૨. અબદ્ધાયુ ક્ષયોપશમ સમકિત ૩. બદ્ધાયુ ક્ષાયિક સમકિત ૪. અબદ્ધાયુ ક્ષાયિક સમકિત. - પહેલા ભાગમાં ૧૪૮ની સત્તા. બીજા ભાગમાં ૧૪૫ની(નરક, તિર્યચ, દેવાયુ છોડીને) ત્રીજા ભાગમાં ૧૪૧ની, ૧૪૮માંથી, અનન્તાનુબંધી ચાર અને ત્રણ દર્શન મોહનીય એમ સાત જાય તેથી બાકી ૧૪૧ રહે. ચોથા ભાગમાં ૧૩૮ની સત્તા, ૧૪૧માંથી ત્રણ આયુષ્ય ઓછા થાય.
૪– આઠમાં ગુણસ્થાનથી ૧૧મા ગુણસ્થાન સુધી ત્રણ શ્રેણી
૧. ઉપસમ સમકિત ઉપશમ શ્રેણી ૨. ક્ષાયક સમકિત ઉપશમ શ્રેણી ૩. ક્ષાયક સમકિત ક્ષપક શ્રેણી. પહેલી શ્રેણીમાં– ૧૪૮, ૧૪૬ અને ૧૪રની સત્તા. નરક તિર્યંચ આયુષ્ય ગયા પછી ૧૪૬, અનન્તાનુબંધી ચતુષ્ક ગયા, પછી. ૧૪૨ પ્રકૃતિની સત્તા રહે. બીજી શ્રેણીમાં– ૧૩૮ પ્રકૃતિની સત્તા. ૧૪૮માંથી દર્શન સપ્તક અને ત્રણ આયુષ્ય એમ ૧૦ ઘટવાથી ૧૩૮ રહે. ત્રીજી શ્રેણીમાં– નવમા ગુણસ્થાનમાં તેના નવ ભાગ છે– પહેલા ભાગમાં– ૧૩૮, બીજા ભાગમાં-૧૨૨, સ્થાવિર ત્રિક, એકેન્દ્રિય ચાર, નરક બે, તિર્યંચ બે, આતપ-ઉદ્યોત, નિદ્રા ત્રણ એમ ૩+૪+૨+૨+૨+૩ ઊ ૧૬ જાય. ત્રીજા ભાગમાં૧૧૪ની સત્તા. ૧૨રમાંથી અપ્રત્યાખ્યાની ચાર અને પ્રત્યાખ્યાના વરણ ચાર એમ કુલ આઠ જાય. ચોથા ભાગમાં– ૧૧૩ પ્રકૃતિની સત્તા. નપુંસક વેદ ઓછો થાય. પાંચમા ભાગમાં– ૧૧૨ની સત્તા. સ્ત્રીવેદ ઓછો થાય. છઠ્ઠા ભાગમાં– ૧૦ની સત્તા. હાસ્યાદિ ૬ ઓછા થાય. સાતમા ભાગમાં- ૧૦૫ ની સત્તા. પુરુષ વેદ જાય. આઠમાં ભાગમાં- સંજ્વલન ક્રોધને છોડીને ૧૦૪ની સત્તા. નવમાં ભાગમાં માનને છોડીને ૧૦૩ની સત્તા. ૫. દસમા ગુણસ્થાનમાં– આના બે ભાગ- પહેલા ભાગમાં માયાને છોડીને ૧૦૨ની સત્તા તથા બીજા ભાગમાં લોભ છોડીને ૧૦૧ની સત્તા છે. ૬. બારમા ગુણસ્થાનમાં– આના બે ભાગ–પહેલા ભાગમાં ૧૦૧ની સત્તા. બીજા ભાગમાં ૯૯ની સત્તા. નિદ્રા અને પ્રચલા એ બંને જાય. ૭. તેરમા ગુણસ્થાનમાં– ૧૪ પ્રકૃતિ છોડીને ૮૫ની સત્તા. ત્રણ કર્મની ૧૪ પ્રકૃતિ જાય. ૮. ચોદમાં ગુણસ્થાનમાં– ૧૩ની સત્તા. ઉદયવત્ ૧૨ અને મનુષ્ય આનુપૂર્વી વધે.