________________
આગમચાર– ઉતરાર્ધ
_72
| ૧૦ ક્રોડાકોડ સાગરોપમના | 1000 વર્ષ | ૧૨ ક્રોડાક્રોડ સાગરોપમના | ૧૨00 વર્ષ ૧૮ ક્રોડાક્રોડ સાગરોપમના ૧૮૦૦ વર્ષ ૧૭ ૧/૨ ક્રોડાકોડ સાગરોપમના ૧૭૫૦ વર્ષ | ૧૪ ક્રોડાક્રોડ સાગરોપમના | ૧૪૦૦ વર્ષ | ૧૦ ક્રોડાકોડ સાગરોપમના | ૧૬૦૦ વર્ષ
૧૨ ૧૨ ક્રોડાક્રોડ સાગરોપમના | ૧૨૫૦ વર્ષ જઘન્ય અબાધાકાલ અંતર્મુહૂર્ત આદિ સમજી લેવું જોઇએ, આયુષ્ય કર્મનો અબાધાકાલ જઘન્ય અંતર્મુહૂર્ત, મધ્યમ ૬ મહિના, ઉત્કૃષ્ટ કોડ પૂર્વનો ત્રીજો ભાગ અર્થાત્ ૧/૩ કરોડ પૂર્વ. જીવ પોતાના જેટલા આયુષ્ય શેષ રહેવા પર આગલા ભવનું આયુષ્ય બાંધે તેટલા સમયનું જ આયુષ્યકર્મનું અબાધાકાળ હોય છે. ઉતકૃષ્ટ અબાધાકાળ પોતાના આ ભવનાં આયુષ્યનાં ૧/૩ ભાગ જેટલું હોઈ શકે. એકેન્દ્રિય આદિનો કર્મબંધકાલ - એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ બંધ એક સાગરોપમ છે, બેઇન્દ્રિયના ૨૫ સાગરોપમ, તે ઇન્દ્રિયનો ૫૦ સાગરોપમ, ચૌરેન્દ્રિયનો ૧૦૦ સાગરોપમ, અસંજ્ઞી પંચેન્દ્રિયનો ૧૦૦૦ સાગરોપમનો ઉત્કૃષ્ટ બંધ છે. તે ૭૦ ક્રોડાકોડી સાગરોપમવાળા મિથ્યાત્વ મોહકર્મની અપેક્ષાએ છે. બીજી જે પ્રકૃતિનો જેટલો ઉત્કૃષ્ટ બંધ હોય તેના અનુપાત– પ્રમાણમાં સમજી લેવો જોઈએ અર્થાત્ સંજ્ઞી પંચેન્દ્રિયનો ૭૦ ક્રોડાકોડી સાગરોપમ બરાબર એકેન્દ્રિયનો એક સાગરોપમ. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીનો જઘન્ય બંધકાલ પોતાના ઉત્કૃષ્ટ બંધકાલથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો હોય છે. ઉત્કૃષ્ટ બંધકાલ વિવરણ:
સંજ્ઞીનો બંધ એકેન્દ્રિય ૩૦ ક્રોડાકોડી સાગર | ૩/૭ સાગર ૨૦ ક્રોડાકોડી સાગર | ૨/૭ સાગર ૧૫ ક્રોડાકોડી સાગર સાતિયા દોઢ સાગર ૧૦ ક્રોડાક્રોડી સાગર ૧/૭ સાગર
૪૦ ક્રોડાકોડી સાગર ૪/૭ સાગર વિશેષઃ એકેન્દ્રિયથી બેઇન્દ્રિય ૨૫ ગણો, તે ઇન્દ્રિય ૫૦ ગણો, ચૌરેન્દ્રિય ૧૦૦ ગણો, અસંજ્ઞી પંચેન્દ્રિય ૧૦૦૦ ગણો બંધ થાય
છે.
એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ બંધકાલ વિવરણ:| પ્રકૃતિ ઉત્કૃષ્ટ બંધસમુચ્ચય
એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ બંધ જ્ઞાનાવરણીયાદિ ૩૦ ક્રોડાક્રોડી સાગરોપમ ૩/૭ સાગરોપમ સાતવેદનીય | ૧૫ ક્રોડાકોડી સાગરોપમાં | સાતિયા દોઢ સાગરોપમ મિથ્યાત્વ મોહ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમાં ૧ સાગરોપમ ૧૬ કષાય ૪૦ ક્રોડાક્રોડી સાગરોપમ ૪/૭ સાગરોપમ પુરુષ વેદ ૧૦ ક્રોડાક્રોડી સાગરોપમ | ૧/૭ સાગરોપમ | બેઇન્દ્રિય જાતિ | ૧૮ ક્રોડાકોડી સાગરોપમાં ૯/૩૫ સાગરોપમ
ઋષભ નારાજ | ૧૨ ક્રોડાકોડી સાગરોપમ | ૬/૩૫ સાગરોપમ
નીલાવર્ણ ૧૭ ૧/૨ ક્રોડાકોડી સાગરોપમ ૭/૨૮ સાગરોપમ આ રીતે બધી પ્રવૃતિઓનો એકેન્દ્રિયોનો બંધ જાણી લેવો. તેર પ્રકૃતિનો બંધ એકેન્દ્રિયમાં નથી તેથી ૧૪૮–૧૩ ઊ ૧૩૫ પ્રકૃતિનો બંધ હોય છે. આયુષ્ય કર્મનો બંધ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ એક કરોડ પૂર્વ અને ૨૨/૩ હજાર વર્ષ સાધિક. તેર પ્રકૃતિ – નરકત્રિક, દેવત્રિક, વૈક્રિયદ્રિક, આહારદ્ધિક અને તીર્થકર નામકર્મ, મિશ્રમોહ, સમ્યકત્વ મોહ. વિકસેન્દ્રિય આદિનો બંધ:- બેઇન્દ્રિયમાં પણ આ ૧૩૫ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ બંધ ૨૫ ગણો અર્થાત્ ૨૫ સાગરોપમના ઉપર કહેલા ભાગ સમજી લેવા. જઘન્ય બંધ ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો સમજવો.
આ પ્રકારે તે ઇન્દ્રિયોનો ૧૩૫ પ્રકૃતિઓનો બંધ ૫૦ ગુણો, ચોરેન્દ્રિયનો સો ગણો તેમજ અસંજ્ઞી પંચેન્દ્રિયનો હજાર ગણો સમજી લેવો.
આયુષ્ય કર્મનો બંધ એકેન્દ્રિયની સમાન જ વિકસેન્દ્રિયનો છે. અસંજ્ઞી પંચેન્દ્રિયમાં આયુષ્ય બંધ જઘન્ય અંતર્મુહૂર્ત(મનુષ્ય-તિર્યંચાય) તેમજ જઘન્ય અંતર્મુહૂર્ત સાધિક 10000 વર્ષ (દેવ-નરકાય) ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને ૧/૩ કરોડપૂર્વ અધિક..
અસંજ્ઞી પંચેન્દ્રિય પાંચ પ્રકૃતિનો બંધ કરતા નથી જેમકે તીર્થકર નામ કર્મ, આહારદ્ધિક, મિશ્રમોહ, સમ્યકત્વ મોહ. બાકી ૧૪૮-૫ ઊ ૧૪૩ પ્રકૃતિનો બંધ ઉપર પ્રમાણે જાણવો. સંજ્ઞી પંચેન્દ્રિયમાં ત્રણ ગતિમાં બધી પ્રવૃતિઓનો જઘન્ય અંતઃ ક્રોડાકોડી સાગરોપમનો બંધ હોય છે. ઉત્કૃષ્ટ સમુચ્ચયની સમાન બંધ હોય છે.