________________
60
આગમસાર- ઉતરાર્ધ
પાંચમો ઉદ્દેશક એક વેશ્યા બીજી લેગ્યામાં જે પરિણત થાય છે, તે અપેક્ષા માત્રથી પરિણત થાય છે. અર્થાત્ તે છાયા માત્રથી, પ્રતિબિંબ માત્રથી, અથવા આકારમાત્રથી પ્રતિબિંબિત થાય છે. વાસ્તવમાં સ્વરૂપની અપેક્ષાએ તે વેશ્યા બીજી વેશ્યા બની જતી નથી. એવું છે એ લેગ્યામાં પરસ્પર સમજી લેવું જોઇએ.
છઠ્ઠો ઉદ્દેશક ૧. પંદર કર્મભૂમિ મનુષ્ય-મનુષ્યાણીમાં છ લેગ્યા હોય છે. અકર્મભૂમિ તેમજ અંતરદ્વીપના મનુષ્ય-મનુષ્યાણીમાં ચાર લેગ્યા; પદ્મ અને શુક્લ લેશ્યા નથી. ૨. કોઈ પણ લેશ્યાવાળા મનુષ્ય હોય અથવા મનુષ્યાણી હોય તે છ એ લેશ્યા- વાળા પુત્ર-પુત્રીના જનક અથવા જનની થઈ શકે છે. કર્મભૂમિ-અકર્મભૂમિ બંનેમાં પણ આ રીતે સમજવું અર્થાત્ લેશ્યા સંબંધી પ્રતિબંધ માતા-પિતા, પુત્ર-પુત્રીમાં નથી હોતા. નોંધ:- વેશ્યાઓના લક્ષણ ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૩૪માં કહ્યા છે.
| ૬ | વેદ
અઢારમું : કાયસ્થિતિ પદ સામાન્ય રૂપ અથવા વિશેષરૂપ પર્યાયમાં જીવને નિરંતર રહેવાના કાલને કાયસ્થિતિ કહે છે. સ્થિતિ એક ભવની ઉમરને કહેવામાં આવે છે. કાયસ્થિતિમાં અનેક અનંતા ભવ પણ ગણવામાં આવે છે અને આખો એક ભવ પણ હોતો નથી. દંડક, ગતિ આદિની જેમજ જીવના ભાવ, પર્યાય, જ્ઞાન, દર્શન, યોગ, ઉપયોગ, કષાય, વેશ્યા આદિની પણ કાયસ્થિતિ હોય છે. એવા અહીં મુખ્ય ૨૨ દ્વારોમાં કાયસ્થિતિ કહેલ છે. દરેક દ્વારમાં અનેકાનેક પ્રકાર છે. | ક્રમ | દ્વાર | | ભેદ | ૧ | જીવ ૧. સમુચ્ચય જીવ ૨ | ગતિ | ૧. નરક ૨. તિર્યંચ ૩. તિર્યંચાણી ૪. મનુષ્ય ૫. મનુષ્યાણી ૬. દેવ ૭. દેવી + ૭ અપર્યાપ્ત + ૭ પર્યાપ્ત ૨૧ અને ૨૨મા
સિદ્ધ ૩ | ઇન્દ્રિય | ૧ સઇન્દ્રિય, ૫ એકેન્દ્રિયાદિ+ અપર્યાપ્ત પર્યાપ્તઊ૧૮, ૧૯ અનિંદ્રિય ૪ | કાય ૧ સકાય ૬ પૃથ્વી આદિ + ૭ અપર્યાપ્ત + ૭ પર્યાપ્ત ઊં ૨૧ અને ૨૨માં અકાય. સૂક્ષ્મના ૨૧ બાદરના ૩૦ કુલ ૨૨ +
૨૧+ ૩૦ ઊ ૭૩ | ૫ | યોગ | ૧ સયોગી ૩ યોગ ૧ અગી ઊી ૫
૧ સવેદી ૩ વેદ ૧ અવેદી ઊ ૫ કષાય ૧ સકષાયી ૪ કષાય ૧ અકષાયી ઊ ૬
લેશ્યા | ૧ સલેશી ૬ વેશ્યા ૧ અલેશી ઊ ૮ ૯ | સમ્યકત્વ | ૩ દષ્ટિ | ૧૦] જ્ઞાન ૧ સજ્ઞાની ૫ જ્ઞાની ૧ અજ્ઞાની ૩ અજ્ઞાન ઊ ૧૦
૧૧ | દર્શન | ૪ દર્શન | ૧૨ સંયત | ૧ સંયત ૨ અસંયત ૩ સંયતાસંયત ૪ નોસંયત નોઅસંયત ૧૩ ઉપયોગ | ૧ સાકારોપયોગ ૨ અનાકારોપયોગ ૧૪ આહાર | ૧ છઘસ્થ આહારક ૨ કેવલી આહારક ૩ છઘસ્થ અનાહારક ૪ સિદ્ધ કેવલી અણાહારક ૫ સજોગી ભવસ્થકેવલી
અણાહારક ૬ અજોગી ભવસ્થ કેવલી અણાહારક ૧૫ભાષક | ૧ ભાષક ૨ અભાષક ૧૬ પરિત્ત | ૧ સંસાર પરિત્ત ૨ સંસાર અપરિત્ત ૩ કાય પરિત્ત ૪ કાય અપરિત્ત ૫ નોઅપરિત્ત નોપરિત્ત ૧૭ પર્યાપ્ત | ૧ પર્યાપ્ત ૨ અપર્યાપ્ત ૩ નો પર્યાપ્ત નોઅપર્યાપ્ત ૧૮ | સૂક્ષ્મ | ૧ સૂક્ષ્મ ૨ બાદર ૩ નોસૂક્ષ્મ નો બાદર ૧૯ સંજ્ઞી | ૧ સંજ્ઞીર અસંજ્ઞી ૩ નોસંજ્ઞી નોઅસંજ્ઞી ૨૦| ભવી | ૧ ભવી ૨ અભવી ૩ નોભવી નોઅભવી ૨૧ | અસ્તિકાય ધર્માસ્તિકાય આદિ ૬ દ્રવ્ય ૨૨ | ચરિમ | ૧ ચરિમ ૨ અચરિમ
આ રીતે આ બાવીસ દ્વારના ૧૯૫ ભેદોની કાયસ્થિતિ કહેલ છે. ૧. સમુચ્ચય જીવની કાયસ્થિતિ અનાદિ અનંત અર્થાત્ સર્વ અદ્ધાકાલની છે. ૨. છ દ્રવ્યોની કાયસ્થિતિ પણ અનાદિ અનંત કાલ અર્થાત્ સર્વ અદ્ધાકાલની છે. બાકી બધા ૨૦ દ્વારોના ભેદોની કાયસ્થિતિનું વર્ણન આ જ પુસ્તકના જીવાભિગમ સૂત્રમાં કરવામાં આવ્યું છે. ત્યાંથી જોઈ લેવું જોઇએ.
કાયસ્થિતિના થોકડામાં પ સમકિત પચારિત્રની કાયસ્થિતિ કહેલી છે, તે આ પ્રકારે છે
સમ્યક્ત્વ અને ચારિત્રની કાયસ્થિતિ :