________________
258
જ
છે
જ છે | |
|
|
|
૧ ૨
|
|
|
|
-
જ
છ
=
ર
ક
| | | | | | | | | |
છે
છે
આગમસાર- ઉતરાર્ધ
કર્ણ કલા અને ભેદઘાત ગતિથી સંક્રમણ. સૂર્યની મંડલોમાં મુહૂર્ત ગતિ અને ચક્ષુ સ્પર્શ, ચક્ષુ સ્પર્શના ઘટ-વધનું ગણિત, ચાર માન્યતાઓ. પ્રકાશ ક્ષેત્રાંશ અને અંધકાર ક્ષેત્રાંશ, ૧૨ માન્યતાઓ. બે સૂર્ય, બે ચન્દ્રની અવસ્થિતિના સંસ્થાન, ૧૬ માન્યતાઓ. તાપ ક્ષેત્ર અને અંધકાર ક્ષેત્રના સંસ્થાન અને બાહા વગેરેનું માપ. તાપક્ષેત્રની રુકાવટ શેનાથી? ૨૦ માન્યતાઓ. પ્રકાશ સંસ્થિતિમાં ઘટ–વધ, ૨૫ માન્યતાઓ. પુદ્ગલો દ્વારા લેશ્યા વરણ, પ્રકાશ ગ્રહણ ૨૦ માન્યતાઓ. ચાર વિભાગોમાં સૂર્યોદય, સૂર્યાસ્ત અને ઋતુ પ્રારંભ, ત્રણ માન્યતાઓ. છાયા પ્રમાણ અને એનાથી દિવસનો ભાગ વીતવાનું જ્ઞાન, તાપ વેશ્યા દ્વારા અનંતર પરંપર પગલોને આતાપિત કરવા, છાયાના પચીસ અને આઠ આકાર. નક્ષત્રોનો ક્રમ, પાંચ માન્યતાઓ. નક્ષત્રોનો ચન્દ્ર સૂર્યથી સંયોગ કાલ. નક્ષત્ર ચન્દ્ર સંયોગનો પ્રારંભકાલ, સમાપ્તિ કાલ. પ્રત્યેક નક્ષત્રનો ક્રમ યુક્ત યોગ અને પછી બીજાને સમર્પણ. ૨૮ નક્ષત્રોના કુલ, ઉપકુલનો બોધ. પૂનમ અને અમાસના દિવસે નક્ષત્ર યોગ. મહિના અને અમાસ પૂનમના નક્ષત્ર યોગ સંબંધ. નક્ષત્રોના આકાર.
નક્ષત્રોના તારાની(વિમાનોની) સંખ્યા. ૧૦ રાત્રિ વાહક નક્ષત્ર અને એની રાત્રિ વહન સંખ્યા. ૧૧ પ્રમર્દ યોગ પર્યન્ત પાંચ પ્રકારના ચન્દ્ર નક્ષત્ર યોગ, ચન્દ્ર નક્ષત્રની મંડલ સંખ્યા અને પારસ્પરિક સીધ.
સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર મંડલોનું સીધ સમવતાર. સૂર્ય, ચન્દ્ર અને નક્ષત્રના મંડલોનું પોતાનું અંતર. ૧૨–૧૪ નક્ષત્ર સ્વામી દેવતાના ૩૦ મુહૂર્તાના અને રાત્રિ-દિવસોના નામ. ૧૫ પંદર તિથિઓના ૫-૫ નામ. નક્ષત્રોના ગોત્ર અને સ્વામી દેવના નામનો ચાર્ટ.
x અહીં પરિશિષ્ટ છે. ૧૮ એક યુગમાં ચન્દ્ર સૂર્યની સાથે નક્ષત્ર યોગ.
મહિનાના લૌકિક લોકોત્તરિક નામ. ૨૦ પાંચ પ્રકારના સંવત્સર–પ્રમાણ, શનિશ્ચર સંવત્સર વગેરે.
નક્ષત્રોમાં યાત્રા નિર્દેશ, પાંચ મતાંતર. નક્ષત્રોના સીમા વિખંભ હિસાબ; નક્ષત્ર, ચન્દ્ર, સૂર્યના પૂર્ણિમા અમાસમાં અલગ અને સમ્મિલિત યોગ અને મહુર્ત વિશેષ એક નામવાળા બે નક્ષત્રોની સાથે ચન્દ્ર સુર્યથી યોગ કાલનું અંતર. ચન્દ્ર અને અભિવદ્ધિત સંવત્સરના તથા યુગના પ્રારંભ અને સમાપ્તિમાં નક્ષત્ર યોગ. પાંચ સંવત્સરોના દિવસ અને મુહૂર્તનું પરિમાણ. યુગ અને નો-યુગના દિવસ તથા મુહૂર્તનું પરિમાણ પાંચ સંવત્સરોના આદિ અને અંતનું મિલાન (મેળ) વર્ષોમાં સૂર્ય સંવત્સરના અને અયન પ્રારંભના યોગ, સૂર્ય ચન્દ્રની આવૃત્તિઓ (અયન) સૂર્ય આવૃત્તિના પ્રથમ દિવસની તિથિ.છત્રાતિછત્ર યોગ અને ૧૨ યોગ સંસ્થાન પ્રકાર. ચન્દ્રની હાનિવૃદ્ધિ, ચન્દ્રના અયન. દક્ષિણ ઉત્તરના અર્ધ મંડલ, યુગની સમાપ્તિ મંડલ ચન્દ્રના ચલિત અચલિત માર્ગ; સ્વ પર, ઉભય ચલિત માર્ગ. ચન્દ્રનો પ્રકાશ અંધકાર, હાનિ વૃદ્ધિ. ચન્દ્ર સૂર્ય નક્ષત્રની મંડલ વિભાગરૂપ મુહૂર્ત ગતિ. ગતિના કારણે યોગ સંબંધ. પાંચ પ્રકારના મહિનામાં ચન્દ્ર સૂર્ય નક્ષત્રના મંડલ પાર કરવાના માપ. ચન્દ્ર સૂર્ય લક્ષણ. ચયાપચય. સમભૂમિથી ઊંચાઈ, ૨૫ માન્યતાઓ. ચન્દ્ર સૂર્ય અને તારાની તુલ્ય અને અલ્પ ઋદ્ધિ સ્થિતિથી. બન્નેનો પરિવાર, મેરુ અને લોકાંત થી જયોતિષ મંડલનું અંતર. નક્ષત્રોમાં સહુથી ઉપર નીચે, અંદર, બહારના નક્ષત્ર. જ્યોતિષી વિમાનોના આકાર,લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. દેવો, દેવીઓની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ. વાહક દેવ. અલ્પ બહુત્વ દ્વિીપ સમુદ્રોમાં સૂર્ય ચન્દ્ર વગેરેની સંખ્યા. ઊંચાઈમાં સ્થિરતા અને મંડલમાં સ્થિરતા, અસ્થિરતા. સુખદુ:ખ નિમિત્તક ચાલ વિશેષ. તાપક્ષેત્ર પ્રકાશ ક્ષેત્ર, ચલ અચલ જ્યોતિષી.
૧૬.
| | | | | | | | |
૧૯
:
8
|
ટ ટ
લ
રે રે
I A .
|| R |