________________
jainology II
૨
|
૧૦ |
ઉદ્દેશક
વિષય શતક-૫ સૂર્ય ઉદય-અસ્ત, દિવસ-રાત, વર્ષ પ્રારંભ આદિ પૂરોવાત આદિવાયુ
અચિત્ત થયેલ પુદ્ગલ કોનું શરીર કહેવાય? ૩-૪] હજારો આયુ સાથમાં
શબ્દ શ્રવણ, હસવું, નિદ્રા હરિણગમૈષી દેવની સફાઈ, બારીકાઈ અતિમુક્તકુમાર(એવંતામુનિ) મનથી પ્રશ્ન અને ઉત્તર, બે દેવ, નોસંતદેવ, દેવભાષા, ચરમ શરીરીનું જ્ઞાન. ચાર પ્રમાણ કેવલીનું અતીન્દ્રિય જ્ઞાન-માયાર્દિ એક ઘડાથી હજાર ઘડા એવંભૂત કર્મ, અનેવંભૂત કર્મ કુલકર ચક્રવર્તી આદિ વર્ણન દીર્ધાયુ-અલ્પાયુ બંધ ખોવાયેલી, વેચાયેલી વસ્તુથી ક્રિયા ધનુષ બાણથી ક્રિયા, આધાકર્મ પ્રરૂપણ ઠસોઠસ નરક ક્ષેત્ર આચાર્ય ઉપાધ્યાયની આરાધના વિરાધના કંપમાન-અકંપમાન પુદ્ગલ પુલ સ્પર્શનાદિ અને તેની કાયસ્થિતિ જીવોનો આરંભ પરિગ્રહ, કેતુ-અહેતુ સપ્રદેશ-અપ્રદેશ, પુદ્ગલ, નિયમ ભજના વર્ધમાન, હાયમાન, અવસ્થિત જીવ, સોવીય સાવચય | રાજગૃહનગર કોને કહે છે?
અંધકાર-પ્રકાશ, કાલજ્ઞાન, તીર્થંકર-પરીક્ષા(સ્થવિરો દ્વારા), ચંદ્ર વર્ણન શતક-૬ વેદના નિર્જરા; કરણચાર વસ્ત્ર, આત્મા, કર્મ તુલના; કર્મ બંધ સ્થિતિ; અબાધાકાલ. ૫૦ બોલમાં કર્મબંધનિયમા ભજના(૧પ દ્વાર) કાલાદેશથી સપ્રદેશ-અપ્રદેશ ભંગ.. પ્રત્યાખ્યાન કરવા, જાણવા અને આયુ. તમસ્કાય, કૃષ્ણરાજિ, લોકાંતિક.
ઉદેશક
વિષય મરણાંતિક સમુઘાત બે વાર. ધાન્ય આદિની ઉંમર ૩-૫-૭ વર્ષ. કાલમાન- શીર્ષ પ્રહેલિકા આદિ, ૬ આરા. નરક દેવ લોકની નીચે છ પ્રકારના આયુષ્ય બંધ. સુભિત અશુભિત પાણી, સમુદ્રોના નામ. બાંધતો બાંધે, વૈક્રિયથી વર્ણાદિનું પરિણમન. વિશુદ્ધ લેશી, અવિશુદ્ધ લેશીનું જ્ઞાન.
જીવનું સુખ-દુઃખ જાણવું, જીવ જ્ઞાન. વેદના, આહાર, પરિમિત જ્ઞાન. શતક-૭ ત્રણ સમય અનાહારક, અલ્પાહારી, લોક સંસ્થાન. ઉપાશ્રયમાં સામાયિક, પૃથ્વીની સાથે ત્રસની ઘાત. શ્રમણદાન ફળ, કર્મ રહિતની ગતિ. ઈગાલ આદિ દોષ, માંડલાના દોષ, ત્યાગ સ્વરુપ
સુપચ્ચકખાણ આદિ, દસ પચ્ચક્ખાણ. ૩-૪-૫ વનસ્પતિ બહુ આહારી, ઉષ્ણ યોનિક.
મૂલ, સ્કંધ, ફળ, બીજ આદિ પરસ્પર સંબંધ અને આહાર. વેદન અને નિર્જરા, કર્મની અને અકર્મની. વેદના(સુખ-દુઃખ), અલ્પ, અધિક, એકાંત સુખ. આયુબંધ અનાભોગમાં, પ્રાણી અનુકંપાથી સુખ પ્રાપ્તિ છઠ્ઠા આરાનું વર્ણન. ઈર્યાવહિ અને સાંપરાયિક ક્રિયા,કામી,ભોગી,અકામ વેદના;
દસ પ્રકારની નરક વેદના, અવ્રતની ક્રિયા સમાન, ૯ | મહાશિલાકંટક, રથમૂસલ સંગ્રામ.
કાલોદાથી – અસ્તિકાય. અગ્નિ સળગાવવા, બુઝાવવામાં પાપની તુલના. તેજો લેયાનાં પુદ્ગલ અચિત્ત.. શતક-૮ પ્રયોગ, વિશ્રા અને મિશ્ર પરિણત પુલ. આશીવિષ-કર્મ અને જાતિથી, વિષનું સામર્થ. છદ્મસ્થ ન જાણી-દેખી શકવાના દસ બોલ.
જ્ઞાન-અજ્ઞાનવર્ણન; જ્ઞાન લબ્ધિ. ૩-૪ | સંખ્યાત જીવી વૃક્ષ
કાપેલા અવયવના વચ્ચે આત્મ પ્રદેશ.
ઉદ્દેશક
વિષય સામાયિકમાં ધન અને સ્ત્રીનો ત્યાગ કેટલો? કેમ? ૪૯ ભંગ. કર્માદાન ત્યાગી શ્રાવક. આજીવિકોપાસક. કલ્પનીય-અકલ્પનીય આહાર દેવાનું ફળ.
વિરનો આહાર, આલોચના આરાધનાનો વિકલ્પ ૩,૪,૫ ક્રિયાઓ. ગૃહસ્થ દ્વારા અપાયેલ ભિક્ષા સાધુની કયારે થાય? સપ્રયોજન અને યતનાના કારણે ગમનાગમન આરાધનામાં. વનમાને તિર સિદ્ધાન્તની પુષ્ટિ ગતિ પ્રપાત-પ્રયોગ ગતિ આદિ પ્રત્યેનીક છે. પાંચ વ્યવહાર. ઈર્યાવહિ બંધ અને ભંગ, સંપરાયબંધ અને ભંગ પરીષહોનું વિશ્લેષણ અને કર્મ સંબંધની સાથે ગુણસ્થાન. લેશ્યા પ્રતિઘાતના કારણથી સૂર્યનું નજીક દૂર દેખાવું વિશ્રસા બંધ આદિના ઉદાહરણ.. પાંચ શરીરનાદેશ બધ-સર્વબંધની સ્થિતિ, અંતર, અલ્પ બહુત્વ. જઘન્ય આદિ આરાધનાઓ દ્રવ્ય અને દેશ પુદ્ગલ ભંગ. કર્મમાં કર્મની ભજના, નિયમા. જીવ પણ પુદ્ગલ અને પુદ્ગલી છે.
શતક-૯ ૧-૩૧| અસોચ્ચા, સોચ્ચા કેવલી..
ગાંગેય અણગાર પદ વિકલ્પ, ભંગ પરિમાણ અને વિધિઓ. ગાંગેય અણગારની શ્રદ્ધા, સમર્પણ અને મુક્તિ. ભગવાનનાં માતા પિતા, દીક્ષા અને મોક્ષ; દેવાનંદા, ઋષભદત્ત.ભગવાનનાં જમાઈ જમાલી કુમાર, દીક્ષા-સંવાદ. મિથ્યાત્વ પ્રાપ્તિ, કિલ્વિષી દેવા એક મનુષ્ય તિર્યંચની સાથે અનેકની હિંસા, અણગારથી અનંતની. શ્વાસોશ્વાસથી ક્રિયા, પ્રચંડ વાયુની ક્રિયા. શતક-૧૦ દસ દિશાઓનું વર્ણન, જીવના દેશ આદિ. વીચિ પથ, કષાય ભાવ અને ક્રિયા. પછી આલોચન કરી લઈશ ઈત્યાદિ વિચારેતો વિરાધક.
209
૯-૧૦
છે !
આગમસાર