________________
આગમસાર– ઉતરાર્ધ
2
નવ તત્વ, ૫ સમિતી અને ૩ ગુપ્તીનાં જ્ઞાન ધારકમાં પણ મોક્ષની પાત્રતા છે. બીજે પક્ષે ૩ ગર્વમાં અટવાઈ કોઈ ભૂતપૂર્વ ૧૪ પૂર્વનાં ધારક પણ હજી મોક્ષથી દૂર છે, અને પડિવાઈ થઈ સંસાર ભ્રમણ કરી રહયા છે.
ககக
E E E F
વૃક્ષની દરેક શાખામાં જેમ તે વૃક્ષનાં ગુણો રહેલા હોય છે. તેમ જૈન ધર્મની કોઈ અન્ય શાખા હોય, ઓછી–વતી ક્રિયા કરનારા હોય, તેમાં પણ સમકીતી હોઈ શકે છે. રાત્રી ભોજનના ત્યાગી, કંદમૂલનાં ત્યાગી, ઓછા આરંભ પરિગ્રહથી જીવનારા,પાપભીરુ પ્રતિક્રમણ ના લક્ષય વાળા, અનુકંપાના ધારક પણ હોઈ શકે છે.
5. 5 5 5 5 5
વયવહારથી ઉપદેશ ભવ્ય જીવોને અને નિશ્ચયથી ઉપદેશ જીવ પોતાને જ આપે છે.
: સુચના :
ભેજ કે ધૂળ વાળી જગ્યામાં પુસ્તકો નહિં મુકવા. કપૂરની ગોળી સાથે પ્લાસ્ટીકની થેલીમાં વિંટાળીને મુકવા. વધુ માટે વાંચો આલંબન અને પુસ્તકો. ભાગ–૧.પાના નં ૩૧૧.
મૂળ હિંદીમાં : તિલોકમુનિજી.
આવૃતિ: માર્ચ ૨૦૧૬. સંક્ષિપ્તિકરણ : સતીશ સતરા . ગામ ગુંદાલા .
અનુમોદના : માતુશ્રી સુંદરબાઇ જીવરાજ શીવજી છેડા. ગામ : મોખા (મુંબઇમાં : વિલેપાર્લે)
સંપર્ક : – મુલુંડ (ઈસ્ટ), સતીશ લાલજી કુંવરજી સતરા . ગામ – ગુંદાલા . ૦૯૯૬૯૯૭૪૩૩૬. ભૂલચૂક અને । સુધારા માટે ના સુચનો જણાવવા વિનંતી . પ્રભાવના માટે કોપીઓ મળશે.
સંપર્ક કચ્છમાં : – શ્રી લાલજી પ્રેમજી ગાલા . ગામ : સાડાઉ (ઠે : સમાધાન બંગલો ) ૦૯૪૨૯૧૨૩૫૫૬.