________________
આગમસાર– ઉતરાર્ધ
પરિચારણા ચરમચંતચા રાજધાની આદિ પંચાસ્તિકાયના ૨૫ બોલ
શતક-૩
દેવોની વૈક્રિય શક્તિ
અસુરકુમાર-ચમરેન્દ્ર ઉત્પાત ક્રિયા-મંડિત પુત્ર અણગાર અણગારનું રૂપ જોવું અ વૈક્રિય બનાવવું વિભંગ જ્ઞાનીની ભ્રમણા
લોકપાલ વર્ણન અને તેના અધિકૃત અધિપતિ દેવ શતક-૪-ઇશાનેન્દ્રના લોકપાલ, રાજધાની
શતક-પ
110
સૂર્ય ઉદય-અસ્ત, દિવસ રાત વર્ષ પ્રારંભ આદિ પૂરોવાત આદિ વાયુ - હજારો આયુ સાથમાં એવંભૂત કર્મ, અનેવંભૂત કર્મ દીર્ઘાયુ અલ્પાયુ બંધ
કંપમાન-અકંપમાન પુદ્ગલ
સપ્રદેશ-અપ્રદેશ, પુદ્ગલ, નિયમા ભજનો રાજગૃહનગર કોને કહે છે
શતક-૬
વેદના નિર્જરા, કરણચાર વસ્ત્ર, આત્મા, કર્મ તુલના કાલાદેશથી સપ્રદેશ-અપ્રદેશ ભંગ તમસ્કાય, કૃષ્ણરાજિ, લોકાંતિક
મરણાંતિક સમુદ્ઘાત બે વાર ધાન્ય આદિની ઉંમર ૩-૫-૭ વર્ષ નરક દેવ લોકની નીચે
બાંધતો બાંધે, વૈક્રિયથી વર્ગાદિનું પરિણમન જીવનું સુખ-દુઃખ જાણવું, જીવ જ્ઞાન
શતક-૭
ત્રણ સમય અનાહારક, અલ્પાહારી, લોક સંસ્થાન સુપચ્ચક્ખઆણ આદિ, દસ પચ્ચક્ખાણ વનસ્પતિ બહુ આહારી, ઉષ્ણુ યોનિક વેદના (સુખ-દુઃખ), અલ્પ, અધિક, એકાંત સુખ ઈર્ષાવહિ અ સાંપરાયિક ક્રિયા, કામી, ભોગી, અકામ વેદના દસ પ્રકારની નરક વેદના, અવ્રતની ક્રિયા સમાન મહાશિલાકંટક, રથમૂસલ સંગ્રામ કાલોદાયી-અસ્તિકાય
અ
શતક-૮
પ્રયોગ, વિશ્વસા અને મિશ્ર પરિણત પુદ્ગલ આશીવિષ-કર્મ એ જાતિથી, વિષનું સામર્થ્ય સંખ્યાત લજીવી વૃક્ષ