________________
શ્રી ઋષિમડલ તાત્ર,
૫૧૭,
दुर्जना भूतवेतालाः पिशाचा मुद्गलास्तथा।
ते सर्वे उपशाम्यंतु देवदेवप्रभावतः ।।७१॥ અર્થાત્ –દુર્જન લોકો, ભૂત, વૈતાલ, પિશાચ, મુગલ રાક્ષસ વગેરે સમિથ્યાત્વી અને રૌદ્ર પરિણામી છ દેવાધિદેવ શ્રી જિનેશ્વરદેવના પ્રભાવથી શાંત થાઓ.-૭૧
दिव्यो गोप्यः सुदुष्प्राप्यः श्रीऋषिमंडलस्तवः।
भाषितस्तीर्थनाथेन जगत्त्राणकृतोऽनघः॥७२॥ અથા–આ શ્રી ઋષિમંડલ સ્તવ બહુ જ દિવ્ય પ્રભાવવાળું છે, તેની પ્રાપ્તિ થવી બહુ જ દુર્લભ છે, જગતની રક્ષા કરવાને માટે નિર્દોષ એવું આ સ્તોત્ર શ્રી મહાવીર પ્રભુએ ભાખેલું–કહેલું છે અને તેથી જ તે ગુપ્ત રાખવા યોગ્ય છે.-૭૨
रणे राजकुले वन्हौ जले दुर्गे गजे हरौ ।
श्मशाने विपिने घोरे स्मृतो रक्षति मानवं ॥७३॥ અર્થાત–યુદ્ધમાં, રાજદરબારમાં, અગ્નિના ઉપદ્રવ વખતે, જલમાં સંકટ ઉપસ્થિત થયે છતે, કિલ્લામાં, હાથી તથા સિંહ તરફથી ભય ઉપસ્થિત થયે છતે, રમશાન ભૂમિમાં તથા ઘોર વનમાં સંકટ ઉપસ્થિત થયે છતે, આ મંત્રનું સ્મરણ કરવાથી મનુષ્યની રક્ષા થાય છે.-૭૩.
राज्यभ्रष्टा निजं राज्यं पदभ्रष्टा निज पदं ।
लक्ष्मीभ्रष्टा निजां लक्ष्मी प्राप्नुवंति न संशयः॥७४॥ અથર્--રાજ્યથી ભ્રષ્ટ થએલ રાજા પોતાના રાજ્યને, મંત્રી વગેરે અધિકારી ના પદેથી ભ્રષ્ટ થએલ પિતાના પદને, ધનથી રહિત થએલ પોતાના ધનને પાછું પ્રાપ્ત કરે છે, તે બાબતમાં કઈ પણ જાતની શંકા કરવી નહિ.-૭૪
भार्यार्थी लभते भार्या पुत्रार्थी लभते सुतं ।
धनार्थी लभते वित्तं नरः स्मरणमात्रतः ॥७५॥ અર્થાત–આ સ્તોત્ર વગેરેના સમરણમાત્રથી પણ સ્ત્રીની ચાહના વાળાને સ્ત્રીની પ્રાપ્તિ, પુત્રની ઈચ્છાવાળાને પુત્રની પ્રાપ્તિ અને ધનની ઈચ્છાવાળા મનુષ્યને ધનની પ્રાપ્તિ થાય છે.-૭૫
खणे रूप्येऽथवा कांस्ये लिखित्वा यस्तु पूजयेत् ।
तस्यैवेष्टमहासिद्धिगृहे वसति शाश्वती ॥७६॥ અર્થા–આ યંત્રને* સોનાના, ચાંદીના અથવા કાંસાના પતરા૫ર લખીને જે યંત્રની આકૃતિ માટે જુઓ ચિત્ર નંબર. ૩૮૬, ૧૮૭