________________
કલયાણમદિર .
ભાવાર્થ –હે દેવેંદ્રો વડે વંદન કરવા ગ્ય ! હે જાણ્યું છે સમસ્ત વસ્તુનું રહસ્ય જેણે એવા ! હે સંસાર સમુદ્ર થકી તારનાર ! હે વિભુ ! હે ત્રણ ભુવનના નાથ ! હે દેવ ! હે કરૂણાના દ્રહ-સમુદ્ર ! સીદાતા એવા મારું, ભયને આપનાર એવા સંકટના સમુદ્ર થકી હમણું રક્ષણ કરો અને મને પવિત્ર કરો.-૪૧
यद्यस्ति नाथ ! भवदंहिसरोरुहाणां
__ भक्तः फलं किमपि सन्ततिसञ्चितायाः। तन्मे त्वदेकशरणस्य शरण्य ! भूयाः
खामी त्वमेव भुवनेत्र भवान्तरेऽपि ॥४२॥ ભાવાર્થ હે નાથ ! જે પરંપરાથી-ઘણા કાળથી સંચિત કરેલી તમારા ચરણકમળની ભક્તિનું કાંઈ પણ ફળ હોય તો હું શરણુ કરવા લાયક પ્રભુ! માત્ર એક તમારા જ શરણવાળા એવા મારા આ ભવમાં અને બીજા ભાવમાં પણ તમે જ સ્વામી થજે. એટલું જ ફળ હું માંગું છું.-૪૨
इत्थं समाहितधियो विधिवजिनेन्द्र !
सान्द्रोल्लसत्पुलककञ्चुकिताङ्गभागाः। त्वद्धिम्बनिर्मलमुखाम्बुजबद्धलक्षा
ये संस्तवं तव विभो ! रचयन्ति भव्याः ॥ નનનન “કુસુચંદ્ર !
प्रभास्वराः स्वर्गसम्पदो भुक्त्वा । ते विगलितमलनिचया
अचिरान्मोक्षं प्रपद्यन्ते ॥४३-४४॥-युग्मम् ભાવાર્થ – હે જિદ્ર! હે પ્રભુ હે મનુષ્યના નેત્ર રૂપ પિોયણા (ચંદ્ર વિકાસીકમળ)ને ચંદ્રમા તુલ્ય સમાધિવાળી (સ્થિર) બુદ્ધિ છે જેમની એવા, અત્યંત ઉલ્લાસ પામતા રોમાંચવડે કંચુકિત છે શરીરના ભાગો જેમના એવા, તમારા બિબના નિર્મળ મુખકમળને વિષે બાંધ્યું છે લક્ષ્ય જેમણે એવા જે ભવ્ય પ્રાણીઓ, એ પૂર્વોક્ત પ્રકારે વિધિ પૂર્વક તમારા સ્તોત્રને ર(રે) છે તેઓ, પ્રકર્ષે દેદીપ્યમાન સ્વર્ગ લક્ષ્મીને ભેળવીને તત્કાળ મોક્ષને પ્રાપ્ત કરે છે.-૪૩-૪૪
મંત્ર–૩ૐ નો માવતિ ! દિવિવાણિનિ ! અ૪માંg Riડપટ્ટट्टिए तुह रणमत्ते पहरणदुढे आयासमंडि ! पायालमंडि सिद्धमंडी जोइणिमडि सव्वમુરિ રું પરક સ્વાદા કરૂણા [ શ્રી મ. પ. વ. ૩૫. 3 . ૨૨]