________________
કલ્યાણમંદિર સ્તાત્ર.
sn
ભાવાઃ—હે પ્રભુ! સામાન્ય રીતે પણ તમારૂં સ્વરૂપ કહેવાને મારા જેવા મંદ બુદ્ધિવાળા શી રીતે સમથ થાય? જેવી રીતે દિવસે નિરતર અધ એવા ઘુવડના બાળક ગમે તેટલેા બુદ્ધિશાળી હાય તે પણ સૂર્યનું સ્વરૂપ કહી શકતા નથી, તેવી જ રીતે હું પણ મંદ બુદ્ધિવાળા હાવાથી પ્રભુનું સ્વરૂપ વર્ણવી શકું તેમ નથી.-૩
નિચે! હિન્ને! મવે ! મનાતુરે !
વિધિ—આ
મંત્રને પુષ્યાના ચેગ આવે છતે જાપ શરૂ કરવા અને તે ૨૧ એકવીસ દિવસ સુધીમાં ૧૨૦૦૦ બાર હજાર જાપ પુરા કરવાથી ત્રણે લાક વશીભૂત થાય છે. ી ગ્રેટોયાધીરાય નમઃ
મન્ત્રઃ-૪ રીત જ્ઞા વાહામુલી કેવી
वषट् स्वाहा
આ ૩ જા લેાકના ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૬૯ માં વચ્ચે પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ પદ્માસનસ્થ બિરાજમાન છે, મૂર્તિની જમણી ખાજુએ સ્તાત્રકાર કુમુદચંદ્ર સ્તુતિ એટલતા ચિત્રકારે રજુ કરેલા છે. પ્રભુની ડામી માનુએ પર્વત ઉપર એક ઘુવડ બેઠેલ છે અને આકાશમાં ચિત્રકારે સૂર્ય રજુ કરેલા છે, તથા પ્રભુની મૂતિની નીચે તેનું લાંછન સર્પ રજુ કરેલું છે.
मोक्षानुभवन्नपि नाथ ! मयों
नूनं गुणान् गणयितुं न तव क्षमेत । कल्पान्तवान्तपयसः प्रकटोsपि यस्मा -
મીયંત જૈન બહમેનનુ રત્નાશિઃ ।।૪।।
શ્લોકા :—હે નાથ ! કેઇ મનુષ્ય મેહનીયાદિ કર્મનો ક્ષય થવાને લીધે કેવલજ્ઞાન ઉત્પન્ન થવાથી તમારા ગુણેાને જાણે પણ છે, તથાપિ તેનું વર્ણન કરવાને તે સમર્થ થઈ શકતા નથી. જેવી રીતે સમુદ્રને વિષે રહેલું એવું જે પાણી કલ્પાન્ત કાળને વિષે દૂર થઇ જવાથી તેમાં રહેલા રત્નાના સમૂહ પ્રગટ રીતે જોવામાં આવવા છતાં પણ માપી શકાત્તા નથી તેવી જ રીતે મેાહનીયાદિ કર્મોના ક્ષયથી પ્રગટપણે આપના ગુણાને જાણતા એવા કેવલજ્ઞાની પણ આપના કરી શકતા નથી.૪
ગુણાનું વર્ણન
આ ૪ થા શ્લાકના ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે નુ ચિત્ર. ૨૭૦ ની મધ્યમાં પ્રભુ પાર્શ્વનાથની પ્રતિમા પદ્માસનસ્થ સર્પના લઈન સહિત મિરાજમાન છે. જમણી બાજુ સ્તત્રકર્તા કુમુદચંદ્ર એ હાથની અંજલિ જોડીને સ્તુતિ કરતા