________________
૩૦
અમારું એક અનન્ય પ્રકાશન આજેજ મંગાવો!
આજેજ મંગાવો!
શું ?
શ્રી જૈન પ્રાચીન સાહિત્યદ્વાર ગ્રન્થાવલિના
– સંચાલક:સારાભાઈ મણિલાલ નવાબદ્વારા સંપાદિત
જૈન ચિત્રકલ્પમ
ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકળાને અપૂર્વ ઐતિહાસિક સંગ્રહ [સમય. ઈ. સ. પૂર્વે ૩૦૦ થી વિ. સં. ૧૯૭૦ સુધીના જૈન
ચિત્રકળાના લેખિત પુરાવાઓ ] as પૂર્ણરંગી ચિત્રપ્લેટ તથા પેસે ઉપરાંત એકરંગી ચિત્રપ્લેમાં એકદરે
સવા ત્રણસે ચિત્રમૌક્તિકે સંઘરાએલાં છે એ કલા સામગ્રી ઉપરાંત લગભગ ૪૦૦ પૃષ્ઠમાં વિર્ય મુનિશ્રી પુણ્યવિજયજી, શ્રી રસિકલાલ પરીખ, શ્રી રવિશંકર રાવળ, શ્રી ડોલરરાય માંકડ, શ્રી મંજુલાલ મજમુદાર, મુનિશ્રી ધર્મવિજયજી તથા શ્રી સારાભાઈ નવાબના લખેલા, એ ચિત્રકળા ઉપર વિવિધ વિવેચન કરતા અભ્યાસપૂર્ણ લેખો આ ગ્રન્થનું અતિ મહત્વનું અંગ છે.
અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રોફેસર તથા પેન્સિલવેનિયા મ્યુઝીઅમ ઓફ આર્ટના હિંદી ચિત્રકલા વિભાગના યુરેટર તથા “કાલકથા” અને “કલ્પસૂત્રનાં ચિત્રો” એ નામના બે અંગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ થયેલાં ગ્રન્થના સંપાદક મી. ડબલ્યુ નોર્મન બ્રાઉન લખેલા આમુખ તથા વડોદરા રાજ્યના પુરાતન સંશોધન ખાતાના વડા અધિકારી ડૉ. હીરાનન્દ શાસ્ત્રીએ લખેલા અંગ્રેજી ઉપઘાત સહીત આ ગ્રન્થની
તમે જાણો છો કે ! માત્ર પાંચસો જ નાલેમાં મર્યાદિત આવૃત્તિની સાડાચારસે નકલો તે શ્રીમંત ગાયકવાડ સરકાર, શ્રીમાન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, શ્રીમાન શેઠ કસ્તુરભાઈ લાલભાઈ શ્રીયુત માણેકલાલ ચુનીલાલ, સર ચીનુભાઈ બેરોનેટ વગેરે સદગૃહસ્થ તથા સંસ્થાઓ તરફથી ખરીદી લેવામાં આવી છે અને હવે તો