________________
૨૭૪
મહામાભાવિક લવસ્મરણ.
ધર્મરાજ્યની જયઘોષણા પ્રગટ કરે છે અને આકાશમાં આપના યશને જ પ્રગટ કરે છે.-૩૨
मन्दारसुन्दरनमेरुसुपारिजात
सन्तानकादिकुसुमोत्करवृष्टिरुद्धा । गन्धोदबिन्दुशुभमन्दमरुत्प्रयाता दिव्या दिवः पतति ते वचसां ततिर्वा ॥३३॥
સમશ્લોકી મંદાર સુંદર નમેરૂ જ પારિજાતે,
સંતાનકાદિ કુલની બહુ વૃષ્ટિ ભારે, પાણી કણે સુરભિ મંદ સમીર પ્રેરે,
શું દિવ્ય વાણી તુજ સ્વર્ગ થકી પડે તે –૩૩ કા-સુગંધી જળનાં બિંદુએથી શુભ અને મંદ પવનથી મંદાર, સુંદર નમેરૂ, સારાં પારિજાત અને સંતાનકાદિ વૃક્ષોનાં પુષ્પોની જે શ્રેષ્ઠ વૃષ્ટિ આકાશમાંથી પડે છે તે જાણે કે આપશ્રીનાં વચનોની દિવ્ય પંક્તિ પ્રસરી રહેતી હોય નહિ, તેવી દેખાય છે.–૩૩.
शुम्भत्प्रभावलयभूरिविभा विभोस्ते,
लोकत्रये द्युतिमतां द्युतिमाक्षिपन्ति । प्रोद्यद्दिवाकरनिरन्तरभूरिसङ्ख्या, दीप्त्या जयत्यपि निशामपि सोमसौम्याम् ॥३४॥
સમશ્લોકી શભે વિભે પ્રસરતી તુજ કાંતિ ભારે,
લોયના ઘુતિ-સમુહની કાંતિ હારે તે ઉગતા રવિ સવી બહુ છે છતાં,
રાત્રિ તે શીતલ ચંદ્ર સમાન તેજે ! ૩૪ લેકાર્થ –હે વિભે ! તમારા શેભાયમાન પ્રભામંડળની અતિશય તેજસ્વીતા, ત્રણ જગના ઇતિમાન પદાર્થોની યુતિને તિરસ્કાર કરે છે અને અનેક પ્રકાશમાન સૂર્યોની સમાન તેજસ્વી હોવા છતાં પણ ચંદ્રમા સમાન શીતળ પ્રભા વડે રાત્રિને જીતે છે.–૩૪