________________
e
,
મહામાભાવિક નવસ્મરણ. कल्पान्तकालमरुता चलिताचलेन किं मन्दरादिशिखरं चलितं कदाचित् ? ॥१५॥
સમશ્લોકી આશ્ચર્ય શું પ્રભુ તણું મનમાં વિકાર
દેવાંગના ન કદી લાવી શકી લગા૨ ! સંહારકાળ પવને ગિરિ સર્વ ડોલે!
મેરૂગરિ શિખર શું કદી તોય ડોલે?—૧૫ શ્લેકાર્થ –હે નિર્વિકાર પ્રભુ! દેવાંગનાઓ પણ તમારા મનને જરા પણ વિકારયુક્ત ન કરી શકી, તેમાં શું આશ્ચર્ય છે? કારણ કે કંપાયમાન થયા છે અન્ય પર્વતે જેનાથી એવા પ્રલયકાળના પવન વડે કયારે પણ મેરૂપર્વતનું શિખર ચલાયમાન થયું છે? અર્થાત્ કલ્પાંતકાળને પવન અન્ય પર્વતને કંપાવી શકે છે પણ મેરૂ પર્વતને કંપાવી શકતો નથી, તેમ દેવાંગનાઓ હરિહરાદિક અન્ય દેવોને વિકાર ઉત્પન્ન કરી શકે છે પણ તમારા મનમાં વિકાર ઉત્પન્ન કરી શકતી નથી–૧૫
- વાર્તા ૮ મી શ્લોક ૧૫ ભરતક્ષેત્રમાં આવેલા કોશલદેશની રાજધાની અયોધ્યા' નામની નગરીમાં, પિતાના નામ પ્રમાણે ગુણવાળે સજજને નામને રાજા રાજ્ય કરતો હતો. એક વખતે રાજાને દુષ્ટ ચેગિની વળગી અને તેથી રાજા ઘણો ખરે સમય બેભાન જ રહેવા લાગ્યા.
મંત્રી સામેતાદિ વગેરેએ ઘણું ઉપાયો કર્યા છતાં પણ કઈ રીતે રાજાના શરીરમાંથી યોગિનીને દોષ દૂર ન થઈ શક્યું. પછી ત્યાં રહેલા શ્રીગુણસેનસૂરિ નામના જનાચાર્ય પાસે મંત્રી ગયો અને વિજ્ઞપ્તિ કરી કહેવા લાગ્યું કે –“મહાત્મન્ ! રાજાને સ્વસ્થ કરી દોષ મુક્ત કરે.”
મુનિ મહારાજ બોલ્યા કે –“હું મારાથી બનતું કરીશ.” એમ કહી મત્રીને વિદાય કર્યો. રાત્રિના સમયે શ્રી ગુણસેનસૂરિએ ભક્તામર સ્તોત્રના પંદરમા શ્લોકનું તથા તેના મંત્રનું એક ચિત્તે ધ્યાન ધર્યું. દેવીએ પ્રગટ થઈને કહ્યું કે –“મલમુનિનાં ચરણદકના અભિષેકથી સજજન રાજા દોષથી મુક્ત થશે.”
૧. માં જ “ચંપા નગરી છે. ૨. ૧ માં ધુરસેન રાજાનું નામ છે, જ્યારે તું અને જેમાં મહીપાળ” રાજાનું નામ છે. ૩. વ, રણ અને ર માં “પિશાચ” વળગ્યો એમ છપાએલું છે. ૪ થી તથા માં મંત્રીનું નામ ગુણચંદ્ર છે, જ્યારે ય માં ગુણસેન નામ છે. ૫ , તથા માં મુનિનું નામ આપવામાં આવ્યું નથી. ૬ ૪ અને ૧ માં આ પ્રમાણે છપાએલું છે:-સવારે પ્રધાનને