________________
પ્રિયકર નૃપ ફા.
૧૮૩
સિદ્ધ પુરૂષે કહ્યું કે:-“હે સ્વામિન્ ! જો આ વાત મારી સાચી પડેતેા નક્કી સમજજો કે પ્રિય કરને ભવિષ્યમાં રાજ્ય મળશે જ.”
રાજા ખેલ્યા “તે કયા દિવસે ’
સિદ્ધપુરૂષ બેસ્થેા કે-“માડુ મહિનાના અજવાળીઆ પખવાડિયામાં, પૂર્ણિમા અને ગુરૂવારના દિવસે પુષ્યનક્ષત્રના વિષે પ્રિયકર રાજા થશે, તેમાં શંકા નથી”-૧૨૯ રાજાએ તે જ ક્ષણે પ્રિયંકરને છૂટો કર્યો અને ઉત્તમ વચ્ચે વડે સત્કાર કરીને પેાતાના ઘેર લઇ ગયા. કેમકે:--
“કપ ગિ પિગ લહ, કે કચણની રાસ; રાયમાણ કેતા લહુઈ, કે ન લહુઈ સામાસિ.——૧૩૦
કેટલાક ( માણસા ) ડગલે ને પગલે કપડાં મેળવે છે, કેટલાક સાનાના ઢગલા મેળવે છે, કેટલાક રાજા તરફથી માન-સન્માન મેળવે છે અને શાખાશી તેા કાણુ નથી મેળવતા ? અર્થાત્ શાળાથી તેા બધા મેળવે છે.”
પછી રાજાએ [ પ્રિયકરને] પેાતાની પાસે રાખ્યા, સિદ્ધ પુરૂષ સાથે લાંખો વખત વાતચીત કરીને સભા વિસર્જન કરી. રાજાએ ઘેર આવીને દાતણ કર્યું, પછી સ્નાન કર્યું, તેવામાં જ એકાએક માથામાં વેઢના ઉત્પન્ન થઇ. રસાઇઆએ પ્રાના કરી કે-“હે રાજન્ ! તમામ રસોઇ તૈયાર થઈ ગઇ છે, માટે જમવા માટે પધારો.”
રાજાએ કહ્યું કે:-“હું ઘેાડીવાર પછી ભાજન કરીશ, અત્યારે મારું મસ્તક દુઃખે છે.” વળી એટલામાં એકાએક મેઢામાં પણ સનકુંભાર ચક્રવર્તિની માફક વેદના ઉડી. કહ્યું છે કેઃ—
“કેટલાક પુરૂષષ સનતકુમાર ચક્રવતિની માફક થાડા જ માત્રથી મેધ પામે છે. રાજાના શરીરમાં જે ક્ષણિક પીડા થઇ તે દેવે કરેલી જાણવી.”–૧૩૧
પછી તે પલ'ગમાં સૂઈ ગયા. (અને તેને ) ઉંઘ આવી ગઈ; સાંજના વખતે ( રાજા ) જાગ્રત થયા; છતાં પણ શરીરમાં જોઇએ તેવી સ્મ્રુતિ આવી ન હતી. (એટલામાં રાજાની શિરાબ્યથાના સમાચાર સાંભળી) મંત્રિ ત્યાં આવીને કહેવા લાગ્યું કે- ( હે સ્વામિન્ !) સર્વથા લાંઘણ કરવી તે તે ઉચિત નથી. કેમકેઃ—
“તાવમાં પણ સર્વથા લાંઘણ નહિ કરતાં, યુક્તિપૂર્વકની લાંઘણુ કરવી. (કારણ કે) જે ગુણા લાંઘણુમાં કહ્યા છે, તે જ ગુણ્ણા અ૫ભેાજનમાં સમજવા.”-૧૩૨ તેથી મગનું પાણી લેવું ત ઉચિત છે. કારણ કેઃ