________________
મહામાભાવિક નવરસ્મરણ.
વિધિ આ મન્ચને સવાલાખ પ્રથમ જાપ કરીને મન્ચ સિદ્ધ કર્યા પછી જેને વશ કરવો હોય તેનું નામ “અમુવી ની જગ્યાએ મન્ચ સહિત એકવીશ વાર જપીને અને એક એક જાપે એકેક એ પ્રમાણે પાઘડી (ફેંટા)ના છેડે અથવા બેસના છેડે એકવીશ ગાંઠ વાળીને તે પાઘડી માથા ઉપર પહેરીને જેને વશ કરે હોય તેની પાસે જાય તો સામે મનુષ્ય વશ થાય છે.
મસ્તકવેદના દૂરકરવાને માત્ર २० ॐ णमो अरिहन्ताणं', ॐ णमो सिद्धाणं, ॐ णमो आयरियाणं, ॐ णमो उवज्झायाणं, ॐ णमो लोए सवसाहूणं, ॐ णमो 'नाणाय ॐ णमो दसणाय', ॐ णमो चारित्ताय", ॐ णमो तवाय', ॐ ह्रीं त्रैलोक्यवशंकरी ह्रीं स्वाहा ॥
આ અન્ન સર્વકાર્યોની સિદ્ધિ કરનાર છે. આંખમાં મીઠાના પાણીના છાંટા ઉડવાથી પીડા થતી હોય અથવા માથું દુખતું હોય, આધાશીશી ચઢતી હોય તે વખતે સ્વચ્છ જલ મન્ત્રીને તેના છાંટા નાખીને પાણી પીવરાવવાથી માથાની તથા આંખની પીડા દૂર થાય છે. “શ્રી નવકાર મહામત્ર ક૯પમાં લખ્યા પ્રમાણે સકલીકરણ કરીને આ મને સાધ્ય કર્યા પછી જલ વગેરે મન્દ્રિત કરીને પાવાથી સઘળાં પ્રયજન સિદ્ધ થાય છે, પરંતુ અકાર્યને માટે આ મંત્રને પ્રયોગ કરે ઉચિત નથી કારણ કે સમકિતવંત પ્રાણીઓએ સુકાર્ય તરફ જ દષ્ટિ રાખવી જોઈએ.
વશીકરણ મંત્ર, ૨૧ ૩૪ દ નમો સ્ત્રો સઘg In
આ અન્નને સિદ્ધ કર્યા પછી ઉત્તર ક્રિયામાં ૪ દ સહિત જાપ કરતાં કરતાં નવા તથા શુદ્ધ વસ્ત્રને ૧૦૮ વાર ગાંઠો દઈને ગાંઠોને શિલા પર પછાડતો જાય એ રીતે કરવાથી વશીકરણ થાય છે.
તાવ નિવારણ માત્ર २२ ॐ ह्रीं णमो लोए सव्यसाहूणं, ॐ ह्रीं णमो उवज्झायाणं ॐ ह्रीं णमो आयरियाणं ॐ ह्रीं णमो सिद्धाणं, ॐ ह्रीं णमो अरिहन्ताणं॥ વશી શબ્દ છે પણ તે બંને પાઠોનો અર્થ એકસરખો છે. ૧ જૈન બાલગુટકામાં ૩૪ નો ગર
તાળું એવા પાઠ છે, ૨ ‘શ્રી નવકાર મહામત્રંક૯પમાં નાનાય ના બદલે નાગરૂ. ૩ અને હૃક્ષય ના બદલે સંસારસ તથા ૪ વારિત્તાવાના બદલે વારિત્તરસ એવો પાઠ છે, જ્યારે ૫ શ્રી નવકાર મહા મન્સકલ્પમાં તથા “જૈન બાલગુટકામાં ‘૩૪ નમો તવાય એ પદજ નથી.
૧ “શ્રી નવકારમહામત્ર ક૯૫માં નમો ની જગ્યાએ નમો પાઠ છે, અને ૨ ની જગ્યાએ Úપાઠ છે પરંતુ બન્ને પાઠે શુદ્ધ નથી. ૩ રન બાલ ગટકા’માં દ દરેક પદને અંતે બોલવા જોઈએ એવો પાઠ છે. જ્યારે શ્રી
"HUM |