________________
મહાપ્રાભાવિક નવસ્મરણ, મહારક્ષા સર્વોપવશાન્તિ મન્ત્ર
१७ + ॐ णमो अरिहन्ताणं शिवायां, ॐ णमो सिद्धाणं मुखावरणे, ॐ णमो आयरियाणं अङ्गरक्षा, ॐ णमो उवज्झायाणं आयुधम्, ॐ णमो लोए सव्व साहूणं मोचा, एसो पञ्च णमोक्कारो पादतले वज्रशिला, सव्वपावपणासणो वज्रमयः प्राकारश्चतुर्दिक्षु, मङ्गलाणं च सेसिं खादिराङ्गारखातिका, पढमं हवइ मङ्गलं प्राकारोपरि वज्रमयं ढङ्कणम् । इति महारक्षा सर्वोपद्रवविद्रावणी ॥
いつ
અર્થાત્—ૐ નમો હિમ્સાળ એ પત્રને! ઉચ્ચાર કરીને શિખા સ્થાનમાં જમણેા હાથ ફેરવવા જોઈએ, ૐ નમો સિદ્ધાળું એ પદના ઉચ્ચાર કરીને મુખ પર હાથ ફેરવવા જોઇએ, ઝ નો કયા” એ પત્તુના ઉચ્ચાર કરીને શરીર પર હાથ ફેરવવેા જોઇએ, ૐ નમો વન્સાવાળ એ પદના ઉચ્ચાર કરીને પાતે ધનુષ આણુને જોઇ રહ્યો છે તેમ માને-જાણે. ૐ મોટોપ સવ્વસામૂળ એ પદના ઉચ્ચાર કરીને પેાતાના આયુષ્યને સ્થિર જાણે, સો પંચ નમોાત્તે એ પદના ઉચ્ચાર કરીને મન્ત્ર જપનાર જે આસન પર બેઠેલ હાય તે આસન પર ચારે તરફ હાથ ફેરવીને મનમાં એવે વિચાર કરે કે:“હું વશિલા પર બેઠા છું, જેથી જમીન અથવા પાતાલમાંથી મને કાઇ પણ જાતનું વિન્ન ઉપસ્થિત ન થાય.” સવ્વપાવપળલગો આ પદના ઉચ્ચાર કરીને મનમાં એવે વિચાર કરે કે “મારી ચારે તરફ્ લેાહમય કિલ્લા છે.” આ વખતે પેાતાના આસનની ચારે તરફ ફરતી ગાળ આડ આંધી લેવી જોઇએ. મંગહાળું ૨ વૃત્તિ આ પદના ઉચ્ચાર કરીને મનમાં એવા વિચાર કરે કેઃ-લેાહમય કેટની પાછળ ચારે તરફ ખેરના અંગારાથી ભરેલી ખાઈ ખાદેલી છે.” અને પઢમં વર્ મંત્યું એ પદના ઉચ્ચાર કરીને મનમાં એવે
+ શ્રી નવકાર મહામન્ત્ર કલ્પ’ તથા ‘જૈન ખાલ ગુટકા દુસરા ભાગ' એ નામના પુસ્તામાં આ મન્ત્રની શરૂઆતના પાંચે પદેોમાં ૐ શબ્દ નથી, એવીજ રીતે શ્રી મન્ત્રરાજગુણુંકલ્પમહા દધિ” નામના પુસ્તકમાં ખીન્ન, ત્રીજા અને ચોથા પદોમા ૐ શબ્દ નથી, પરંતુ પેાતાના રચેલા
યોગપ્રકાશ નામના ગ્રન્થના ૮મા પ્રકાશના ૭૨મા શ્લોકમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચદ્રસૂરીશ્વરજીએ કહ્યુ` છે કેઃ—
मंत्रः प्रणवपूर्वोयं फलमहिकमिच्छुभिः ।
ध्येयः प्रणवहीनस्तु निर्वाणपदकांक्षिभिः ॥ ७२॥
આ લેાકના કુલની ઇચ્છા રાખવાવાળા મનુષ્યોએ આ મન્ત્રનું પ્રવ(૩) સહિત ધ્યાન કરવું જોઈએ તથા મેાક્ષપદની ઇચ્છા રાખવાવાળા મનુષ્યાએ પ્રણવ રહિત આ મન્ત્રનું ધ્યાન કરવુ ો/એ; તેથી જ અહીં પાંચે પદાની શરૂઆતમાં ૐૐ શબ્દ મૂકવામાં આવ્યા છે. १ मुखाभ्य इति क पाठः