________________
કર
મહાપ્રાભાવિક નવસ્મરણ.
અને નવમા પદના વાક્યા પાપાનુ નષ્ટ થવું તે! અર્થાંપત્તિ પ્રમાણુ દ્વારા સમજી શકાતું હતું; પરંતુ તેના સમૂલ ક્ષય થવાનું સિદ્ધ થઈ શકતું ન હતુ, જીએ ! નાશ ત્રણ પ્રકારના થાય છે—ક્ષય, ઉપશમ અને ક્ષયાપશમ–એમાંથી સમૂલ નાશને ક્ષય કહે છે, જેમ કે શ્રી નન્દીસૂત્રમાં કહ્યું છે કેઃ-ક્ષયો નિર્મૂમવામ:' એટલે નિર્મૂલ નાશનું નામ ક્ષય છે, કે જેના હેાવાથી ફરી તેની ઉત્પત્તિ હાઇ શકતી નથી. શાંતિદશાને ઉપશમ કહે છે, જેમ કે શ્રી નન્દીસૂત્રમાં કહ્યુ છે કેઃ-‘નુદ્રાવસ્થોપરામ’ એટલે અપ્રગટ અવસ્થાને ઉપશમ કહેવાય છે, શાંતાવસ્થા તેને કહે છે કે જેમાં (કર્માંની) અવસ્થા માઇ રહે છે, જેમકે-અંગારાને રાખથી દબાવી દેવામાં આવે તે તેની ગરમીનું માન માલુમ પડતું નથી એટલે કે તેની ઉષ્ણતા ઉપશમાત્રસ્થામાં રહે છે, અને તેથી ઉપર નાખેલા તણખલા વગેરેને તે ખાળી શકતી નથી, પરંતુ રાખને દૂર કરવાથી પછી તે અગ્નિ પવનના સયેાગથી પ્રખલ થઇને દહન ક્રિયા કરી શકે છે; તેવી જ રીતે કર્મીની પણ ઉપશમાવસ્થા જાણવી. તથા ક્ષયાપશમ તે અવસ્થાને કહે છે કે જેમાં કર્મના એક ભાગ સમૂલ નાશ પામે છે તથા બાકીના ભાગ શાંતાવસ્થામાં હાય છે, આ અવસ્થામાં પણ કની કારણ સામગ્રી પ્રાપ્ત થતાં ફરી વૃદ્ધિ થાય છે. તેા અહીંયાં જે સાતમું પદ કહેવામાં આવ્યું છે તેનું પ્રયાજન એ છે કે આ પાંચ નમસ્કારથી સમસ્ત પાપાના ઉપશમ અથવા ક્ષયેાપશમ થઇને ઉત્તમ મંગલ નથી થતુ, પરંતુ સમસ્ત પાપાને સમૂલ નાશ થઇને ઉત્તમ માંગલ થાય છે જેનાથી તે પાપાની ફ્રી કોઈ પણ સમયે ઉત્પત્તિ
થતી નથી.
પ્રશ્ન—સાતમું પદ કહેવાનું પ્રયાજન તા અમારી સમજમાં આવી ગયું, પરંતુ એમાં ‘બ્ય’એટલે ‘સર્વ' શબ્દના પ્રયાગ કેસ કરવામાં આવ્યા છે, કારણ કે ‘વાત્રÇળાવળો' એટલુંજ જો કહેવામાં આવ્યુ હેાત તે પણ પાપાનિવ્રારાયઐતિ પાપત્રરાન:' આ વ્યુત્પત્તિ દ્વારા એ અથ થઇ શકતા હતા કેઃ–“આ પંચ નમરકાર સર્વ પાપાને નાશ કરવા વાળા છે” પછી ‘મુખ્વ' શબ્દના પ્રયોગ કેમ કરવામાં આન્યા ?
ઉત્તર-વાપાનિ પ્રળારાયતીતિ પાવદ્રારાનઃ’ આ વ્યુત્પત્તિ દ્વારા જો કે-“આ પંચ નમસ્કાર સર્વ પાપાને નાશ કરવાવાળે છે” એવા અર્થ સિદ્ધ થઇ શકતા હતા, તેા પણ આ અતુ પરિજ્ઞાન વિદ્વાનાને જ થાય, ખીજાઓ જેમ વાવનિ प्रणाशयतीति पापप्रणाशनः ' આ વ્યુત્પત્તિ દ્વારા સર્વ પાપાના નાશ કરવાવાળાને પાપ પ્રાશન કહે છે, તેવીજ રીતે વાપું પ્રાાયતીતિ વવપ્રળારાન:' આ વ્યુત્પત્તિ દ્વારા એક પાપ અથવા ઘેાડાં પાપાના નાશ કરવા વાળાને પણ ‘પત્રĪારાન' કહી