________________
( ૮ ). સૂર્યોની જેમ એક શ્રેણમાં રહેલ છે કે ૫૦ હજાર ૫૦ હજાર યોજનને આંતરે રહેલ છે? તે સંબંધમાં જુદા જુદા મત છે તે લોકપ્રકાશાદિથી જાણવા.
અઢીદ્વીપની બહારના ચંદ્ર સૂર્યના વિમાનો તેમ જ ગ્રહ, નક્ષત્ર ને તારાઓના વિમાને પણ સ્થિર છે. તેમનું પ્રમાણ ચર તિષી કરતાં અર્ધ છે. ચરતિષીમાં ચંદ્રનું પૃષ્ઠ એજનનં, સૂર્યનું એજનનું, ગ્રહનું અર્ધ એજનનું, નક્ષત્રનું 3
જનનું ને તારાનું 9 જનનું છે. સ્થિરમાં ચંદ્રનું વિમાન ૨૬ યોજનાનું છે અને સૂર્યનું રૂ નું છે, તેને પ્રકાશ પણ ચરતિષી કરતાં મંદ છે. ગ્રહ, નક્ષત્ર ને તારાના વિમાને પણ સ્થિર કરતાં અર્ધ પ્રમાણવાળા સમજવા.
ચરતિષી પૈકી જંબુદ્વીપના સૂર્યના કિરણેને પ્રસાર અધેદિશાએ ૧૮૦૦ જનલ ને ઊર્વેદિશાએ ૧૦૦ મળીને ૧૯૦૦ એજન છે. તિર્થો અંદરને માંડલે હોય ત્યારે જંબુદ્વીપમાં ૬૪૦ થી અર્ધ ૪૯૮૨૦ એજન મેરુ તરફ અને સમુદ્ર તરફ જબૂદીપના ૧૮૦ જન ને લવણસમુદ્રના બે લાખના છટ્ટે ભાગે ૩૩૩૩૩
જન કુલ ૩૩૫૧૩૩ કિરણોને પ્રસાર છે અને બહારને છેલ્લે માંડલે હોય ત્યારે ૩૩૩૩૩માંથી ૩૩૦ એજન બાદ કરતાં બાકીના ૩૩૦૦૩ એજન છે. ત્યારપછીના સૂર્યના કિરણના પ્રસાર માટે ખાસ વાંચવામાં આવેલ નથી પરંતુ અદિશાએ ૮૦૦ યોજન જ છે. જબૂદ્વીપમાં અધોગ્રામ ૧૦૦૦ એજન ઊંડા હોવાથી ૧૮૦૦ ની જરૂર છે તે પ્રમાણે બીજે સ્થાનકે નથી.
ચંદ્ર ને સૂર્યમાં ચંદ્ર મુખ્ય ગણાય છે. બન્નેનો પરિવાર જુદે નથી. મેરુપર્વત ઉપર તીર્થકરોના જન્માભિષેક સમયે ૧૩૨ અભિષેક જ્યોતિષીઓના છે, તેમાં દરેક ચંદ્ર, સૂર્ય ને તેના પરિવારને એકેક અભિષેક જાણવો.
તિષચક સંભૂતળા પૃથ્વી પરથી ૭૯ પેજને શરૂ થાય છે ને ૯૦૦ ચેજને પૂર્ણ થાય છે, એટલે ૧૧૦ એજનમાં તેની સ્થિતિ છે.
જંબુદ્વીપના મેથી ૧૧૨૧ ભેજન દૂર રહીને જંબુદ્વીપનું જ્યોતિષ્યક્ર ચાર ચરે છે અને સ્વયંભૂરમણ સમુદ્રની જગતિની અંદર ૧૧૧૧ જન સુધીમાં સ્થિર તિશ્ચક્રની સ્થિતિ છે.
દરેક ચંદ્ર અથવા સૂર્યના પરિવાર તરીકે ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર અને દ૬૯૭૫ કોડાકડી તારાઓ છે. તિષ્યકના સંબંધમાં જાણવાની હકીકત બીજી ઘણું છે તે અન્ય ગ્રંથોથી જાણવી.
૧. સંભૂતળાથી ૮૦૦ યોજન ઊંચે સૂર્ય છે ને ૧૦૦૦ યોજન નીચે કુબડીવિજય છે તે બે મળીને ૧૮૦૦.
૨. મેરુના દશ હજારના અર્ધભાગના પાંચ હજાર બાદ કરીએ તે ૪૪૮૨૦ એજન જાણવા.
Aho! Shrutgyanam